કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ખેરડી- માલિયાસણ રોડના રિફ્રિસિંગનું ખાતમુહુર્ત

ખેરડી- માલિયાસણ રોડના રિફ્રિસિંગનું ખાતમુહુર્ત

૩.૮૮ કરોડનો ખર્ચે થશે

વાંકાનેર વિધાનસભામાં સમાવિષ્ટ રાજકોટ તાલુકાના ખેરડી ગામ ખાતે ખેરડીથી માલિયાસણ ગામ સુધીના રોડને રિફ્રિસિંગ ૩.૮૮ કરોડના ખર્ચે થતા ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું જેમાં

રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ સંજયભાઈ રંગાણી, તાલુકા ભાજપા પ્રમુખ કેયુરભાઈ ઢોલરીયા, ભાજપા અગ્રણી રાજાભાઈ ચાવડા, પ્રકાશભાઈ કાકડીયા તેમજ સરપંચશ્રી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

 

Content Copying Forbidden !!

error: Content is protected !!