કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

સુપ્રીમ કોર્ટે ખેડૂતોનું જમીન વળતર વધાર્યું

સુપ્રીમ કોર્ટે ખેડૂતોનું જમીન વળતર વધાર્યું

જાણો મોટો નિર્ણય ખાસ અધિકારનો ઉપયોગ કર્યો રૂ. 3 લાખનું નક્કી થયેલું વળતર રૂ. 6.5 લાખ કરવાનો આદેશ સુપ્રીમ કોર્ટે ખેડૂતોના હિતમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ માન્યું છે કે, એક જ નોટિફિકેશન (અધિસૂચના)…

જોધપરમાં નાની વાતમાં ધોકા- પાઇપથી માર માર્યો

જોધપરમાં નાની વાતમાં ધોકા- પાઇપથી માર માર્યો

મહિલાની ફરિયાદ: છ આરોપી અગાઉ રમતા છોકરાઓ બાબતે બોલચાલી થયેલ વાંકાનેર: તાલુકાના જોધપર ગામે આગાઉ છોકરા રમવા બાબતે બોલાચાલી થયેલ હોય જે કારણે આ છ આરોપીઓએ લાકડાના ધોકા (લાકડી) તથા પ્લાસ્ટીકના પાઇપ વડે આડેધડ શરીરના ભાગે મુંઢ માર મારી ગાળો…

રોડની ખરાબ હાલત અંગે સભા ગજવતાં વાંકાનેરના સદસ્યો

રોડની ખરાબ હાલત અંગે સભા ગજવતાં વાંકાનેરના સદસ્યો

જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી 3 રસ્તાઓ વાંકાનેર પાલિકાને સોંપાશે બીનખેતીની જમીન પરનો કર એકસમાન રાખવા સરકારમાં દરખાસ્ત વાંકાનેર: મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે મળી હતી. આ સભામાં રસ્તાઓ, જમીન મહેસૂલ, વિવિધ સમિતિઓના સભ્યોની નિમણૂક અને વિકાસના કામો સહિતના…

મજૂરીના પૈસા માંગતા હાથ ભાંગી નાખ્યા

મજૂરીના પૈસા માંગતા હાથ ભાંગી નાખ્યા

ભાટીયા સોસાયટી પાસે રહેતો યુવાન વાળ ભેગા કરવાની ફેરી કરવાના પૈસા માંગ્યા હતા વાંકાનેર: અહીં ભાટીયા સોસાયટી પાસે રહેતાં અને છુટક મજૂરી કરતાં યુવાનને વિરપર રોડ પર માટેલ મંદિર નજીક હતો ત્યારે તેના જ ગામના હાદીયા દેવીપૂજક નામના શખ્સે લોખંડના…

વાંકાનેર/ ટંકારા પોલીસ સ્ટેશનમાં બદલીઓ

વાંકાનેર/ ટંકારા પોલીસ સ્ટેશનમાં બદલીઓ

કોન્સ્ટેબલ/લોકરક્ષકની કામગીરીને ધ્યાને લઈ બદલીના ઓર્ડર વાંકાનેર: એફ.આઈ.આર., ફરિયાદ અને પંચનામા લખવા અંગેની કામગીરીને ધ્યાનમાં લઈ વહીવટી સરળતા ખાતર અને જાહેર હિતમાં વાંકાનેર તાલુકાના પોલીસ કર્મચારીઓની બદલી કરવાનો આદેશ મોરબી પોલીસ અધિક્ષક મુકેશ પટેલ દ્વારા આપવામાં આવ્યો છે. જેમાં સારી…

જોધપરમાં મહિલાને મહિલાએ પાઇપ માર્યા

જોધપરમાં મહિલાને મહિલાએ પાઇપ માર્યા

અગાઉની માથાકૂટ કારણભૂત વાંકાનેર: તાલુકાના જોધપર ગામે અગાઉ નાની નાની બાબતમાં ઝગડાઓ- ગાળા ગાળી કરતા હોય જે બાબતે અરજી આપવા માટે આવેલ હોય જે અંગે સામેવાળાને સારૂ નહી લાગતા ઝગડો કરી પ્લાસ્ટીકના પાઇપ તથા લાકડી વતી માર મારવાની ફરિયાદ થઇ…

શકિતપરા/ વિનયગઢમાં જુગાર રમતા પકડાયા

શકિતપરા/ વિનયગઢમાં જુગાર રમતા પકડાયા

નવાપરામાં ઈંગ્લીશ દારૂની બોટલો નંગ-૧૨ મળી આવી વાંકાનેર: અહીં શકિતપરા સ્કુલ પાછળ શેરીમાં ચાર જણા જુગાર રમતા અને બીજા બનાવમાં વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામની કારી ધાર સીમ કૈલાસભાઇ પટેલની વાડીની પાસે માર્ગમાં લાઈટના અજવાળે જાહેરમાં પાંચ જણા જુગાર રમતા પકડાયા…

રીક્ષા પલ્ટી મારી જતા પીપળીયા રાજના યુવાનનું મરણ

રીક્ષા પલ્ટી મારી જતા પીપળીયા રાજના યુવાનનું મરણ

અન્ય બે જણાને ઇજા આવતી કાલે બુધવારે પીપળીયા રાજ ખાતે જિયારત વાંકાનેર: મોરબી હાઇવે પર આર.ટી.ઓ. કચેરીથી પરત ફરતા એક સી.એન.જી.રીક્ષા પલ્ટી મારી જતા તેમાં બેસેલ પીપળીયા રાજના એક યુવાનને ઇજા થતા એમનું મરણ નીપજેલ છે, રીક્ષા ચલાવનાર અને રિક્ષામાં…

આરોગ્યનગર અને માટેલમાંથી ‘ઈંગ્લીશ’ કબ્જે

આરોગ્યનગર અને માટેલમાંથી 'ઈંગ્લીશ' કબ્જે

આરોગ્યનગરમાં કુરીયરની ઓફીસમાં દરોડો માટેલમાં ફળીયાની જમીનમાં સંગ્રહ કરેલ હતો વાંકાનેર: અહીં આરોગ્યનગર રાજકોટ રોડ પર આવેલ ડી.ટી.ડી.સી. કુરીયરની ઓફીસમાંથી પોલીસ ખાતાએ મળેલ બાતમીના આધારે ઈંગ્લીશ દારૂ કબ્જે કરી બે આરોપી સામે અને બીજા બનાવમાં વાંકાનેર તાલુકાના માટેલ ગામમાં ફળીયામાં…

ઠીકરીયાળામાં પેટ્રોલ પંપની બાજુની જમીનમાં લેન્ડ ગ્રેબીંગ

ઠીકરીયાળામાં પેટ્રોલ પંપની બાજુની જમીનમાં લેન્ડ ગ્રેબીંગ

પાકી દુકાનો બનાવી ભાડે આપી દીધી વાંકાનેર: તાલુકાના ઠીકરીયાળામાં આઇ.ઓ.સી.એલ. પેટ્રોલ પંપની બાજુની જમીનમાં રાજકોટના શખ્સે મુંબઇ રહેતા મહિલા માલીકીની જમીન ઉપર ૧૯૬.૩૬ ચો.મી. જમીન ઉપર ગેર કાયદેસર રીતે પાકી બિલ્ડીંગ તથા દુકાનો બનાવી દુકાનો ભાડે આપી આર્થિક લાભ મેળવી…

Content Copying Forbidden !!

error: Content is protected !!