કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

ભા. જાંબુડિયા ગામની પરિણીતાનું બીમારીથી મોત

8 વર્ષ પહેલા પ્રેમ લગ્ન થયા હતા સવારમાં નાસ્તો કર્યા બાદ તબીયત બગડી વાંકાનેર: તાલુકાના ભાયાતિ જાંબુડિયા ગામમાં રહેતા 25 વર્ષીય યુવતીની આજરોજ સવારમાં 8:30 વાગે તબિયત ખરાબ થવાથી વાંકાનેર શ્રદ્ધા હોસ્પિટલ બાદ રાજવીર હોસ્પિટલમાં લઈ જવાય હતી ત્યાર બાદ…

વાલાસણના રહીશ બાપ-દીકરાને અકસ્માતમાં ઇજા

છકડો રીક્ષા પલટતા નવા ઢુવાનાં આધેડનું મોત

મહિકામાં ઝેરી દવા પી લેતા મહિલાનું મરણ વાંકાનેર: મોરબી હાઇવે રોડ ઉપર રાજકોટ તરફથી બાઈક લઈને બાપ-દીકરો વાલાસણ આવતા હતા ત્યારે રિક્ષા સાથે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં પિતા અને પુત્રને ઇજા થઈ હોવાથી ઇજાગ્રસ્ત પિતા પુત્રને સારવાર માટે…

શેખરડીથી નીકળેલી બોલેરો જોધપર પાસેથી પકડાઈ

દેશી દારૂ સહીત રૂ. ૩,૪૦,૦ ૦૦/-નો મુદામાલ કબ્જે વાંકાનેર: તાલુકા પોલીસ સ્ટાફે બાતમી મળેલ કે એક બોલેરો પીકઅપ દેશી દારૂ ભરીને શેખરડી ગામથી નીકળીને ગારીયા ગામ હાઇવે તરફ જના૨ છે, આથી વાહનની વોચમાં સ્ટાફ ગોઠવાયો હતો, દરમયાન ગારીયા ગામ તરફથી…

હવેથી દસ્તાવેજની પાકી નોંધ તે જ દિવસે

હવેથી દસ્તાવેજની પાકી નોંધ તે જ દિવસે

મહેસુલ વિભાગ દ્વારા સત્તાવાર ઠરાવ બહાર પડાયો ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યમાં વેચાણ નોંધો મંજૂર કરવાની પ્રક્રિયાને વધુ સરળીકૃત, ઝડપી અને પારદર્શક બનાવવા માટે 135 Dમાં ફેરફાર કર્યા બાદ હવે તેનો અમલ કરવા માટેની કાર્યપદ્ધતિ નક્કી કરી છે. આ…

મહિકામાં ઝઘડો થતા પત્નીનો ઝેર પી આપઘાતનો પ્રયાસ

મહિકામાં ઝઘડો થતા પત્નીનો ઝેર પી આપઘાતનો પ્રયાસ

પતિ સાથે રકઝક થતાં પત્નીને માઠુ લાગી ગયું વાંકાનેર: તાલુકાના મહિકા ગામે દંપતિ વચ્ચે નજીવા પ્રશ્ર્ને ઝઘડો થયો હતો. પતિ સાથે રકઝક થતાં પત્નીએ માઠુ લાગી આવતાં ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર પરિણીતાને સારવાર માટે રાજકોટ ખસેડાઈ…

જીવાપરમાં સગીરને ઝેરી દવા પીવડાવી દીધી

વાંકાનેરમાં યુવાન છોકરીએ ફિનાઈલ પીધું ટંકારા: તાલુકાના જીવાપરમાં 14 વર્ષના સગીર પ્રદીપ વસુનીયાને માર મારી ઝેરી દવા પીવડાવી દીધાનો આક્ષેપ થતા ખળભળાટ મચી ગયો છે. પરિવારના સભ્યો મોટા ભાઈને મજા ન હોવાથી હોસ્પિટલ ગયા હતા પાછળથી હમવતનીએ આવી કૃત્ય કર્યાનો…

દીઘલિયા પ્રા. શાળાનાં આચાર્ય એવોર્ડથી સન્માનિત

ગુજરાત રાજ્યનાં કેબિનેટ કક્ષાના શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા સાહેબનાં વરદ્ હસ્તે શ્રી સવગુણ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો વાંકાનેર: તા. ૨૯/૦૭/૨૦૨૬, બુધવાર, ગુરુ પૂર્ણિમાના દિવસે અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ઝાંઝરકા ખાતે સંત શ્રી સવૈયાનાથ પાવન ભૂમિ સવગુણ ધામ ઝાંઝરકા…

રાતીદેવરીમાં દુકાને કરીયાણુ લેવા ગયેલને માર માર્યો

મામલતદાર કે ટીડીઓ ? કયા કામ માટે કઈ કચેરી જવું?

કુલ 5 સામે ફરિયાદ ઇજાગ્રસ્તે કાન પાસે ઇજા થતા રાજકોટ સારવાર લીધી વાંકાનેર: તાલુકાના રાતીદેવરી ગામે દુકાને કરીયાણુ લેવા ગયેલ ત્યારે દુકાનવાળાને ફરીયાદીના પરીવાર સાથે વ્યવહાર ન હોય જે વાતનો ખાર રાખી આરોપીએ ફરીયાદીને કરીયાણુ લેવા નહી આવવાનુ જણાવી ફરીયાદીને…

આવતી કાલે લાઈફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક ખાતે અમદાવાદના નામાંકિત ચામડી તથા હેર ટ્રાન્સપ્લાન્ટ સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરની ખાસ ઓપીડી

આવતી કાલે લાઈફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક ખાતે અમદાવાદના નામાંકિત ચામડી તથા હેર ટ્રાન્સપ્લાન્ટ સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરની ખાસ ઓપીડી

વાંકાનેરની લાઇફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિકમાં સ્કીન તથા હેરની સારવાર માટે ડર્મેટોલોજીસ્ટ અને કોસ્મેટોલોજીસ્ટની ખાસ ઓપીડી વાંકાનેરની લાઈફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક ખાતે દર મહિનાના પહેલા અને ત્રીજા સોમવારે અમદાવાદના ખ્યાતનામ ચામડી (સ્કીન) તથા વાળ (હેર)ની સારવાર માટે નામાંકિત ડર્મેટોલોજીસ્ટ અને કોસ્મેટોલોજીસ્ટ…

વાંકાનેર શહેર યુવા ભાજપ દ્વારા ભોજન/ ફૂડ પેકેટ વિતરણ

વરસાદના કારણે નીચાણ વાળા વિસ્તારમાં મદદ વાંકાનેર: આજ રોજ અતિભારે વરસાદના કારણે વાંકાનેરના અમુક નીચાણ વાળા વિસ્તારના ઘરોમાં ભરાઈ ગયેલા પાણીના લીધે લોકો જમવાનું બનાવી ન શકે એવા ઘરોમાં વાંકાનેર શહેર યુવા ભાજપ દ્વારા બનાવામાં આવેલા ભોજનનું તથા ફૂડ પેકેટ…

Content Copying Forbidden !!

error: Content is protected !!