કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

મામલતદાર કે ટીડીઓ ? કયા કામ માટે કઈ કચેરી જવું?

મામલતદાર કે ટીડીઓ ? કયા કામ માટે કઈ કચેરી જવું?

બંને વચ્ચેનો મોટો તફાવત અને અધિકારો જાણો તાલુકા કક્ષાએ સરકારી કામકાજ અર્થે જતી વખતે મોટાભાગના નાગરિકોમાં એ મૂંઝવણ જોવા મળે છે કે પોતાના કામ માટે મામલતદાર કચેરી જવું કે તાલુકા પંચાયત? બંને અધિકારીઓ તાલુકાના વડા હોવા છતાં તેમના વિભાગો, અધિકારો…

નાસતા આરોપીને મોલડીથી દબોચતી એસઓજી ટીમ

નાસતા આરોપીને મોલડીથી દબોચતી એસઓજી ટીમ

ગાયત્રી મંદિર પાસે સાપ/ રાતીદેવળીમાં વીંછી કરડ્યો ગુંદાખડા ગામે રેતી ભરેલા ટ્રક ઉપર કામ કરતા યુવાનનું ઈલેકટ્રીક શોર્ટથી મોત વાંકાનેર: અહીં અલંકાર હોટેલ પાછળ રહેતો આરોપી મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુજરાત પશુ ક્રુરતા અધિનિયમ ગુનામાં એક વર્ષથી નાસતા ફરતા ઈસમને…

વાંકાનેર જમીન વિકાસ બેંકના પ્રતિનિધિઓ બિનહરીફ

વાંકાનેર જમીન વિકાસ બેંકના પ્રતિનિધિઓ બિનહરીફ

વાંકાનેર: અહીંની જમીન વિકાસ બેંકની શાખા સમિતિના પ્રતિનિધિઓની વરણી માટે ચુંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોય, જેમાં છ બેઠકો માટે ફક્ત છ જ ઉમેદવારોએ ફોર્મ રજૂ કરતા બિનહરીફ વરણી કરવામાં આવી છે…. વાંકાનેરની જમીન વિકાસ બેંકની શાખાસમિતિના પ્રતિનિધિઓની વરણી માટે…

વાંકાનેર ટ્રાફિક પોલીસને મારી નાખવાની ધમકી

વાંકાનેર ટ્રાફિક પોલીસને મારી નાખવાની ધમકી

એકટીવામાં નીકળેલા બે ઇસમો સામે ફરિયાદ મેસરીયામાં યુવાનનું ઝેરી અસરથી મોત વાંકાનેર: વાંકાનેર તાલુકામાં વાયર ચોરીના બનાવો સામાન્ય બની ગયા છે તો હવે અસામાજિક તત્વો પોલીસને પણ ધાક ધમકી આપતા ડરતા નથી વાંકાનેર શહેરમાં એકટીવા સવાર બે ઇસમોએ ટ્રાફિક પોલીસની…

સન્નાટો: વાંકાનેરના ‘સ્ટાર પ્લાઝા’ને મારી દેવાયા સીલ

સન્નાટો: વાંકાનેરના 'સ્ટાર પ્લાઝા'ને મારી દેવાયા સીલ

અગાઉ ૪ નોટિસો અપાઈ હતી ફાયર સેફ્ટી ન હોવાથી કડક પગલું નિયમોનું ઉલ્લંઘન કરતા અન્ય કોમર્શિયલ બિલ્ડિંગો સામે પણ કડક પગલાં ભરાશે ? વાંકાનેર: શહેર નજીક આવેલ ચંદ્રપુર વિસ્તારમાં ફાયર સેફ્ટીના નિયમોની સતત અણદેખી કરતા બિલ્ડિંગ સંચાલકો સામે વહીવટી તંત્ર…

મકતાનપરની સીમમાંથી ૬૩ હજારનો ‘ઈંગ્લીશ’ રેઢો મળ્યો !

મકતાનપરની સીમમાંથી ૬૩ હજારનો 'ઈંગ્લીશ' રેઢો મળ્યો !

ગાયત્રી મંદિર પાસે મફતીયા પરામાં જુગાર રમતા 5 પકડાયા વાંકાનેર: તાલુકાના મકતાનપર ગામની સીમમાં આવેલ ગીરીરાજ સ્ટોન ક્રશરની પાછળના ભાગે આવેલ પાણીના વોકળામાં વિદેશી દારૂની બોટલો નંગ-૧૧૨, કીં.રૂ.૬૩,૨૮૦/- રેઢો મળી આવ્યાની ફરિયાદ નોંધાઈ છે બીજા બનાવમાં વાંકાનેર ગાયત્રી મંદિર પાસે…

વઘાસીયામાં પોણા બે લાખના ઘરેણાં- રોકડની ચોરી

વઘાસીયામાં પોણા બે લાખના ઘરેણાં- રોકડની ચોરી

રોકડા રુપીયા ૧,૩૫,૦૦૦/ સોના-ચાંદીના ઘરેણાં ૩૬ હજારના મહિલા ફરિયાદી ઘરે એકલા હોઈ પિતાના ઘરે રાતવાસો કરવા ગયેલ વાંકાનેર: તાલુકાના જુના વઘાસીયામાં તા.૦૪/૦૮/૨૦૨૬ રોજ સાંજના સાત વાગ્યાથી તા: ૦૫/૦૮/૨૦૨૬ ના સવારના સાત વાગ્યાના સમયગાળા દરમ્યાન કોઈ ચોર ઈસમે મહિલા ફરીયાદીના મકાનના…

વાંકાનેરની વિવિઘ સીટી સરવે નંબરવાળી મિલકત અંગે પાર્ટીશનનો દાવો નામંજૂર

વાંકાનેરની વિવિઘ સીટી સરવે નંબરવાળી મિલકત અંગે પાર્ટીશનનો દાવો નામંજૂર

વાંકાનેર શહેરની કુલ જમીન ૪૨૦.૪૧ ચો.મી. દાવો લિમિટેશન એકટની જોગવાઇઓ તળે ૧૨ વર્ષની અંદર કરવો જોઇએ વાંકાનેર મુકામે ગુજરનાર મેઘજીભાઇ ચતુરભાઇની સીટી સરવે નંબર : ૬૧૬ર, સીટી સરવે નંબર : ૬૧૬૩, ૬૧૬પ, ૬૧૬૬, ૬૧૬૭, ૬૧૬૮, ૬૧૬૯ મળીને કુલ જમીન ચોરસ…

વાંકાનેરના નાયબ મામલતદાર અને ક્લાર્કની બદલીઓ

વાંકાનેર/ ટંકારા પોલીસ સ્ટેશનમાં બદલીઓ

4 ક્લાર્ક 8 નાયબ મામલતદારોનો સમાવેશ મોરબી જિલ્લા મહેસૂલી તંત્રમાં વહીવટી સરળતા અને કાર્યક્ષમતામાં વધારો લાવવા માટે મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી, મોરબી દ્વારા 3 ઓગસ્ટ, 2026ના રોજ નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરના હસ્તાક્ષરથી બદલીના…

ખોરાણામાં સાળાની માથાકૂટમાં બનેવી પર હુમલો

છરીથી હુમલો થતા દવાખાનામાં દાખલ વાંકાનેર: રાજકોટ તાલુકાના ખોરાણા ગામમાં સાળાની માથાકૂટમાં બનેવી ઉપર છરી વડે હુમલો થયો હતો. કુવાડવા રોડ પોલીસે આરોપી પિતા, પુત્ર સામે ગુનો દાખલ કર્યો હતો. પૈસાની લેતી – દેતીમાં ચેક રિટર્ન કેસ થયા બાદ ઝઘડો…

Content Copying Forbidden !!

error: Content is protected !!