કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વાંકાનેર જમીન વિકાસ બેંકના પ્રતિનિધિઓ બિનહરીફ

વાંકાનેર જમીન વિકાસ બેંકના પ્રતિનિધિઓ બિનહરીફ

વાંકાનેર: અહીંની જમીન વિકાસ બેંકની શાખા સમિતિના પ્રતિનિધિઓની વરણી માટે ચુંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોય, જેમાં છ બેઠકો માટે ફક્ત છ જ ઉમેદવારોએ ફોર્મ રજૂ કરતા બિનહરીફ વરણી કરવામાં આવી છે….

વાંકાનેરની જમીન વિકાસ બેંકની શાખાસમિતિના પ્રતિનિધિઓની વરણી માટે ચુંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોય, જેમાં છ બેઠકો માટે ફક્ત છ જ ઉમેદવારોએ ફોર્મ રજૂ કરતા પ્રતિનિધિ તરીકે ગુલામ હુસેન અલાવદી પરાસરા (સિંધાવદર), ભરતસિંહ દોલતસિંહ ઝાલા (ભાયાતી જાંબુડીયા), રાજેન્દ્રસિંહ મંગળસિંહ ઝાલા (સરધારકા), દશરતસિંહ સજ્જુનસિંહ જાડેજા (કોટડાનાયાણી), હાસમભાઈ હુશેનભાઈ બાંભણીયા (જુની કલાવડી)ની તેમજ સભ્ય તરીકે જોગેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા (ખેરવા)ની બિનહરીફ વરણી કરવામાં આવી છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!