કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category ટંકારા

વાંકાનેર/ ટંકારા પોલીસ સ્ટેશનમાં બદલીઓ

વાંકાનેર/ ટંકારા પોલીસ સ્ટેશનમાં બદલીઓ

કોન્સ્ટેબલ/લોકરક્ષકની કામગીરીને ધ્યાને લઈ બદલીના ઓર્ડર વાંકાનેર: એફ.આઈ.આર., ફરિયાદ અને પંચનામા લખવા અંગેની કામગીરીને ધ્યાનમાં લઈ વહીવટી સરળતા ખાતર અને જાહેર હિતમાં વાંકાનેર તાલુકાના પોલીસ કર્મચારીઓની બદલી કરવાનો આદેશ મોરબી પોલીસ અધિક્ષક મુકેશ પટેલ દ્વારા આપવામાં આવ્યો છે. જેમાં સારી…

જીવાપરમાં સગીરને ઝેરી દવા પીવડાવી દીધી

વાંકાનેરમાં યુવાન છોકરીએ ફિનાઈલ પીધું ટંકારા: તાલુકાના જીવાપરમાં 14 વર્ષના સગીર પ્રદીપ વસુનીયાને માર મારી ઝેરી દવા પીવડાવી દીધાનો આક્ષેપ થતા ખળભળાટ મચી ગયો છે. પરિવારના સભ્યો મોટા ભાઈને મજા ન હોવાથી હોસ્પિટલ ગયા હતા પાછળથી હમવતનીએ આવી કૃત્ય કર્યાનો…

વરસાદી સિસ્ટમને પગલે વહીવટી તંત્ર હાઈ-એલર્ટ

વરસાદી સિસ્ટમને પગલે વહીવટી તંત્ર હાઈ-એલર્ટ

કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ ભારે વરસાદની આગાહીના પગલે ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ કિસાન કોલ સેન્ટરના ટોલ-ફ્રી નંબર ૧૮૦૦ ૧૮૦ ૧૫૫૧ પર સંપર્ક સાધવા અપીલ કરાઈ વાંકાનેર તાલુકા કંટ્રોલ રૂમના મો.નં . 95123 72101 રાજ્યભરમાં પુનઃ સક્રિય થયેલી મજબૂત…

ધોરણ 6 થી 8 ના શિક્ષકોના પડતર પ્રશ્નો સ્નેહમિલન યોજાયું

₹ 4200 ગ્રેડ પેની માંગને વધુ બળ આપવાનો હેતુ મોરબી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 6 થી 8 માં ફરજ બજાવતા શિક્ષકોના પડતર પ્રશ્નો અને ₹4200 ગ્રેડ પેની લાંબા સમયથી ચાલી રહેલી ન્યાયિક માંગને વધુ બળ આપવા માટે એક ભવ્ય સ્નેહમિલન…

યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ યુવાનોને તાલીમ અપાઈ

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

મચ્છુ-૧ ડેમ ખાતે વ્યક્તિ ડૂબે ત્યારે કઈ વૈજ્ઞાનિક પદ્ધતિઓથી બચાવી શકાય તેની જીવંત ફિલ્ડ ટ્રેનિંગ આપવામાં આવી વાંકાનેર: કોઈપણ કુદરતી કે માનવસર્જિત આપત્તિ સમયે સ્થાનિક સ્તરે ત્વરિત કમાન્ડ અને પ્રતિક્રિયા આપવાના ઉમદા આશયથી મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત સાત…

ઘુનડા (સ) ગામેથી કોપર વાયરની ચોરી

વઘાસીયામાં પોણા બે લાખના ઘરેણાં- રોકડની ચોરી

જીવાપર (ટં) માં યુવાને ઝેરી દવા પી લીધી ટંકારા તાલુકાના ઘુનડા (સ) ગામે રહેતા મહેશભાઈ હિરજીભાઈ રંગપરીયા (ઉ.45)એ અજાણ્યા શખ્સ સામે ચોરીની ફરિયાદ આપેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, ઘુનડા (સ) ગામની સીમમાં ઢબુકીયુ તરીકે ઓળખાતા તળાવમાંથી પાણી ખેંચવા…

જિલ્લામાં ત્રણ દિવસ રાષ્ટ્રીય પોલિયો ઝુંબેશ

મામલતદાર કે ટીડીઓ ? કયા કામ માટે કઈ કચેરી જવું?

તા. ૨૮ થી ૩૦ જૂન બાળકોને અપાશે સુરક્ષા કવચ ભારત દેશ સત્તાવાર રીતે પોલિયો મુક્ત જાહેર થઈ ચૂક્યો છે, પરંતુ વિશ્વના કેટલાક દેશોમાં હજુ પણ પોલિયોનું અસ્તિત્વ હોવાથી આ વાયરસ ફરી ન ફેલાય તે માટે મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ અને…

રાજપૂત સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું કરાશે સન્માન

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

માર્કશીટની ઝેરોક્ષ તા. ૧૧/૭ ને શનિવાર સુધીમાં પહોંચાડવી વાંકાનેર: મોરબી જીલ્લામાં વસતા રાજપૂત (ક્ષત્રીય) પરિવારોના તેજસ્વી વિદ્યાર્થીઓને દરવર્ષે સન્માનીત કરવામાં આવે છે તેવી જ રીતે જુલાઈ માસના છેલ્લા રવિવાર એટલે કે આગામી તા ૨૬/૭ ના રોજ સરસ્વતી સન્માન સમારોહનું આયોજન…

વરડુસરના યુવાનનો ગળાફાંસો ખાવાનો પ્રયાસ

વતન વિના ગમતું ના હોવાથી યુવાનનો ગળેફાંસો

જીવાપરમાં મહિલાને ઝેરી અસર વાંકાનેર: તાલુકાના વરડુસર ગામે રહેતા યુવાને ગળાફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો બીજા બનાવમાં ટંકારાના જીવાપર ગામે રહેતા મહિલાને ઝેરી અસર થઈ હતી જેથી તેને હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના વરડુસર ગામે…

લાદીકામ કામ કરતા યુવાનનું અકસ્માતમાં મોત

છકડો રીક્ષા પલટતા નવા ઢુવાનાં આધેડનું મોત

લજાઈ ચોકડી પાસેનો બનાવ પાછળ બેઠલા વાંકાનેરના રાજેશને ગંભીર ઇજા વાંકાનેર: નજીક બાઇકને અજાણ્યા વાહને ઉલાળી દેતાં મુળ રાજસ્થાનના એક યુવાનનું મોત થયું છે. જ્યારે તેની સાથેના યુવાનને ઇજા થતાં સારવાર માટે રાજકોટ દાખલ કરાયો છે.   જાણવા મળ્યા મુજબ…

Content Copying Forbidden !!

error: Content is protected !!