કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category રમત-ગમ્મત

SMP હાઈસ્કૂલ સિંધાવદરની વિદ્યાર્થિનીની નેશનલ ટીમમાં પસંદગી

નેશનલ લેવલે બેઝબોલ રમતમાં પસંદગી થતા હર્ષોઉલ્લાસ વાંકાનેર: દિલ્હી મુકામે 16 એપ્રિલ થી 22 એપ્રિલ દરમિયાન 69 મી રાષ્ટ્રીય શાળાકીય રમતોત્સવનું આયોજન થયેલ છે, જેનું આયોજન સ્કૂલ ગેમ ઓફ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે. એસ એમ પી હાઈસ્કૂલ…

જિલ્લા પ્રા. શિક્ષક સંઘ દ્વારા ડે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

મેન ઓફ ધ સીરીઝ નિલેશભાઈ પરમાર અને બેસ્ટ ફિલ્ડર નરેશભાઈ જાગોદણા વાંકાનેર: આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ 6 ટીમ માંથી વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં કમિટી દ્વારા રચાયેલ વાંકાનેર વોરિયર્સ ટીમ જેના કેપ્ટન તરીકે વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં મીડિયા મંત્રી…

ક્રિકેટમાં વાંકાનેરની ઉભરતી પ્રતિભા: મનજીત કુમખાણીયા

૨ મેચમાં ૧૧ વિકેટ લીધી વાંકાનેર: અહીં રાતીદેવરી રોડ પર આવેલ 9 એવન્યુ સોસાયટીમાં રહેતા મનજીત કુમખાણીયા હાલ 20 વર્ષના છે, એમણે 12 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરુ કરેલ, મનજીત મોરબીની ટીમમાંથી વાંકાનેરના એક માત્ર ખેલાડી છે, જેઓ વાંકાનેર તરફથી…

પંચાસિયાનો યુવાન 100 મીટર દોડમાં રાજ્ય સ્તરે ત્રીજા ક્રમે

દોડ માત્ર 11.09 સેકંડમાં પૂર્ણ કરી વાંકાનેર: ગુજરાત સરકાર દ્વારા આયોજીત નડિયાદ ખાતે રાજ્ય લેવલની સ્પર્ધા ખેલ મહાકુંભમાં સતત બીજા વર્ષે વાંકાનેર તાલુકાના પંચાશિયા ગામના શેરશિયા મુસ્તાકભાઇના સુપુત્ર મોહમ્મદકૈફ (99749 66062) 100 મીટર દોડ માત્ર 11.09 સેકંડમાં પૂર્ણ કરી ને…

રંગપર શાળામાં બેગલેસ ડે અંતર્ગત યોજાયો શેરી રમતોત્સવ

વાંકાનેર: રંગપર પ્રાથમિક શાળા ખાતે NEP- 2020 અંતર્ગત બેગલેસ- ડે ની ઉજવણી કરવામાં આવી. જેમાં નવરંગ નેચર કલબના પ્રમુખશ્રીના માર્ગદર્શન અનુસાર વિવિધ લુપ્ત થયેલી શેરી રમતો રમાડવામાં આવી હતી. વિવિધ શેરી રમતો પૈકી કોથળાદોડ, ટાયર ફેરવવા, કુદવા, સામસામે ખેંચવા, ટાયરમાંથી…

વાંકાનેરનો ઓલરાઉન્ડર ક્રિકેટ નેશનલ કેમ્પમાં પસંદ

ક્રિકેટર કેયાન શેરસીયાની અંડર-14 કેટેગરીમાં પસંદગી વાંકાનેર: અહીંનો ઉભરતો યુવા ક્રિકેટર કેયાન શેરસીયા અંડર-14 કેટેગરીમાં એસજીએફઆઈ પ્રી નેશનલ ક્રિકેટ કોચીંગ કેમ્પ ખાતે પસંદગી પામ્યો છે. બોલીંગ ઓલ રાઉન્ડર કેયાન હવે નેશનલ કેમ્પમાં ક્રિકેટની તાલિમ લેશે. આ સમાચારથી ચાહકોમાં ખુશી વ્યાપી…

26 થી 28 ડિસેમ્બર ‘17 મો કામા અશ્વ મહોત્સવ’

27/12/2025 ના રાત્રે લોક ડાયરા યોજાશે 300 જેટલા અશ્વ ત્રણ દિવસના કાર્યક્રમમાં વિવિધ કરતબ બતાવશે નામદાર મહારાણા રાજસાહેબ શ્રી ડો.દિગ્વિજયસિંહજી ઝાલા સાહેબની સ્મૃતિમાં આયોજન પ્રથમ દિવસે હર્ષ સંઘવીના હસ્તે પ્રારંભ થશે, બીજા દિવસે રાજ્યપાલ દેવવ્રત આચાર્ય અને તા.28ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…

ભેરડા શાળાની છોકરીઓ રસ્સા ખેંચમાં ત્રીજા સ્થાને

વાંકાનેર: ખેલ મહાકુંભ સૌરાષ્ટ્ર ઝોનમાં રસ્સા ખેંચ સ્પર્ધામાં સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ભેરડાની છોકરીઓ અંડર 17 માં મોરબી જિલ્લા કક્ષાએ જીતી અને ઝોનકક્ષાએ પોતાનું સારું પ્રદર્શન કર્યું તથા સૌરાષ્ટ્ર ઝોન કક્ષાએ ત્રીજા નંબર પ્રાપ્ત કર્યો હતો

ખેલ મહાકુંભ 2025 કબડ્ડી રમતમાં વિદ્યાભારતીના વિજેતા ખેલાડીઓનું સન્માન

વાંકાનેર: મોરબી જિલ્લા કક્ષાએ યોજાયેલ ખેલ મહાકુંભ 2025 કબડ્ડી રમતમાં વી. એ. મહેતા શૈક્ષણિક સંકુલ (વિદ્યાભારતી), સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત “ઇનસ્કૂલ”, વાંકાનેરના વિધાર્થી U 14, U 17 ને ઓપનએજ ગ્રુપ ભાઈઓ અને શિક્ષક (કોચ) શ્રી દર્શનભાઈ દેશાણીને ગુજરાત રાજ્યકક્ષાના મંત્રી…

વાંકિયાની બાળાનો ખેલકૂદમાં ઉત્કૃષ્ટ દેખાવ

જિલ્લા સ્તરે લાંબીકૂદમાં પ્રથમ અને 400 મીટર માં દ્વિતીય નંબર વાંકાનેર: ગુજરાત સરકાર દ્વારા પ્રેરિત અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજીત ( SGFI ) મોરબી જિલ્લા કક્ષાની શાળાકીય સ્પર્ધા જે હળવદ મુકામે યોજાયેલ. જે અંતર્ગત એથ્લેટીક્સ સ્પર્ધામાં સિપાઈ ઈરમ…

Content Copying Forbidden !!

error: Content is protected !!