કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category રમત-ગમ્મત

રાજાવડલાના યુવાનને ગ્રીકો રોમન સ્ટાઇલ કુસ્તીમાં ગોલ્ડ મેડલ

હવે નેશનલ કક્ષાએ ચંદીગઢ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરશે રાજકોટ: તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનવર્સિટી – રાજકોટ ખાતે ઇન્ટર કોલેજ કુસ્તી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં રાજકોટની એ.એમ.પી.ગવર્મેન્ટ લો કોલેજમાં અભ્યાસ કરતા વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામના વિધાર્થી ટોળિયા શૈલેષ લક્ષ્મણભાઈએ ૫૭…

જિલ્લાકક્ષાની બેઝબોલ અને સોફ્ટબોલમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન

એસ.એમ.પી. હાઈસ્કૂલ સીંધાવદરની જિલ્લા કક્ષાએ સિદ્ધિ રાજ્યકક્ષાએ અંડર 14/17 અને 19 એમ કુલ મળીને 30 ખેલાડીઓ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે વાંકાનેર: રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગુજરાત સરકાર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત અને જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર મોરબી…

જિલ્લાકક્ષાએ એસએમપી હાઈસ્કૂલ સિંધાવદરને ગોલ્ડ મેડલ

ટેક્વોન્ડો સ્પર્ધામાં ઘીયાવડની ચૌહાણ આકાશી વિજેતા વાંકાનેર: રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગુજરાત સરકાર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત અને જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર મોરબી દ્વારા સંચાલિત 69મી અખીલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા 2025/26 માં મોરબી જિલ્લા કક્ષાની ટેક્વોન્ડોની…

વાંકીયા-1 શાળા બહેનોની ટીમ તાલુકામાં પ્રથમ

અંડર 14 ની ખોખોની ટીમની સફળતા વાંકાનેર: રમતગમત, યુંવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજીત જીલ્લા રમત પ્રશિક્ષણ મોરબી જિલ્લા દ્વારા સંચાલિત તાલુકા કક્ષાના રમતોત્સવ અંડર – 14 ખોખો ટીમ બહેનોએ વાંકાનેર તાલુકાની વાંકીયા-…

નાગલપર શાળા ભાઈઓની ટીમ તાલુકામાં પ્રથમ

અંડર 14 ની ખોખોની ટીમની સફળતા વાંકાનેર: રમતગમત, યુંવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજીત જીલ્લા રમત પ્રશિક્ષણ, મોરબી જિલ્લા દ્વારા સંચાલિત તાલુકા કક્ષાના રમતોત્સવ અંડર 14 માં ખોખો ટીમ ભાઈઓ વાંકાનેર તાલુકાની જામસર…

વાંકાનેરમાં ગુજરાત કબડ્ડી લિગનું સમાપન

રોમાંચક ફાઇનલમાં વડોદરા વિજેતા રાજ્યની 12 ટીમોના 170 ખેલાડીઓએ ભાગ લીધો વાંકાનેરમાં પ્રથમ વખત રાજ્યકક્ષાની ટુર્નામેન્ટ યોજાઈ ભવ્ય આયોજન, અનેરો ઉત્સાહ જોવા મળ્યો વાંકાનેર : ભારતમાં ક્રિકેટ (ઇન્ડિયન પ્રીમિયર લીગ) અને ફુટબોલ (ઇન્ડિયન સુપર લીગ) બાદ સૌથી વધુ કોઈ ખાનગી…

સાંસદ દ્વારા ગુજરાત કબડ્ડી લીગ ટુર્નામેન્ટ

આવતી કાલથી અમરસિંહજી હાઈસ્કૂલમાં આયોજન ગુજરાત કબડ્ડી લીગ ટુર્નામેન્ટનું આયોજન રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા દ્વારા વાંકાનેરમાં કરવામાં આવ્યું છે જે ટુર્નામેન્ટ આગામી તા. ૨૬ (આવતી કાલ) થી ૩૦ જુન સુધી વાંકાનેરની અમરસિંહજી હાઈસ્કૂલના હોલમાં રાખવામા આવેલ છે. વધુમાં આયોજકોએ જણાવ્યુ…

પંચાસીયાના યુવાને મેળવ્યો સિલ્વર મેડલ !

વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામના રહીશ મોહંમદકૈફ શેરસીયાએ ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષાએ 100 મીટર દોડમાં સિલ્વર મેડલ મેળવ્યો… ગુજરાત સરકાર દ્વારા નડિયાદ ખાતે આયોજીત રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભમાં 100 મીટર દોડ સ્પર્ધામાં હાલ ગાંધીનગરના સાદરા ગામે આવેલ ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરતા…

વઘાસીયા ક્રિકેટ ટુર્નામેન્ટમાં લાલ ઈલેવન વિજેતા

વાંકાનેર: સમસ્ત વઘાસીયા ગામ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ૨૦૧૬ થી આયોજન કરવામાં આવી રહ્યું છે, છેલ્લે કોરોના કાળથી બંધ હતું, તે પછી ચાલુ વર્ષ ૨૦૨૫ માં કરેલ આયોજનમાં ૩૨ ટીમોએ ભાગ લીધો હતો, ટુર્નામેન્ટ તા. ૨૨/૦૩/૨૦૨૫ થી ૩૧/૦૩/૨૦૨૫ ચાલી હતી… ગઈ…

ભોજપરાની અલમિરા ગોળાફેંકમાં જિલ્લામાં પ્રથમ

વાંકાનેર : ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત આ વર્ષે વાંકાનેર તાલુકાના ભોજપરા ગામની ધોરણ 7 ની વિદ્યાર્થિની હિંગોરજા અલમિરાએ જિલ્લા કક્ષાની ગોળા ફેંક સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ ખૂબ જ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી બીજો નંબર મેળવીને શાળાનું તથા ભોજપરા…

Content Copying Forbidden !!

error: Content is protected !!