કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category તિખારો

મોરબીની જાન્વીને હવે નિલેશ વાંકાનેર સાથે જ રહેવું છે

મોરબીની જાન્વીને હવે નિલેશ વાંકાનેર સાથે જ રહેવું છે

મૈત્રી કરાર કર્યા માટેલ મંદિર નજીક પડી જતા માથામાં ઇજા વાંકાનેર: મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતા અશોકભાઇ રાઠોડ કોળી (ઉ.વ. 45)એ જાહેર કર્યું હતું કે ગત તા.17-6-2026 ના તેઓની દિકરી જાન્વી અશોકભાઇ ઘરેથી કોઇને કહ્યા વગર ગુમ થઇ ગયેલ છે…

મહિલા અને રીક્ષા ડ્રાઇવરને પ્રેમ હતો, પણ પછી…

મોરબીની જાન્વીને હવે નિલેશ વાંકાનેર સાથે જ રહેવું છે

રાજાવડલાના રીક્ષા ડ્રાઇવરે પીપળીયારાજની મહિલા વિરુદ્ધ ફરિયાદ કરી વાંકાનેર: જુના રાજાવડલાના રીક્ષા ડ્રાઇવીંગ કરતા એક પુરુષને પીપળીયારાજની એક મહિલા સાથે પ્રેમસબંધ થયેલ હોય મહિલા પોતાના પતિના ઘરેથી કોઈને કહ્યા વગર રાજાવડલા આવતી રહેલ બન્ને સાથે રહેતા હતા પણ પછી મહિલાના…

પંચાસીયામાં બાઈક/ ઘરવખરી સળગાવી નાખી

‘છોકરીની સગાઈ બીજે નહિ થવા દવ’ ની ધમકી આરોપી સામે અગાઉ પણ ફરિયાદ થયેલ છોકરીએ પ્રેમ સંબંધ રાખવાની ના પાડતા બનેલો બનાવ વાંકાનેર: તાલુકાના પંચાસીયા ગામના એક જ જ્ઞાતિનાને છોકરી સાથે અગાઉ પ્રેમ સંબંધ હોય જે રાખવા છોકરીએ ના પાડતા…

કુવાડવા પંથકની 3 સગી બહેનોને પ્રેમી ભગાડી ગયા

મોરબીની જાન્વીને હવે નિલેશ વાંકાનેર સાથે જ રહેવું છે

બે પાછી આવી ગઈ 3 સંતાનની માતા મોટીની ઉંમર 38 વર્ષ: નાની 12 વર્ષની શરીરસંબંધ બાંધ્યો હોવાનું ખુલતા તબીબી તપાસ કરવા પોલીસની તજવીજ કુવાડવા પંથકની એક જ પરિવારની ત્રણ સગી બહેનો તેના ત્રણ પ્રેમીઓ સાથે ઘરેથી ઉત્તરાયણના બીજા દિવસે નીકળી…

પ્રેમસંબંધ રાખવા દબાણ કરતો હોવાની યુવતીની ફરિયાદ

સાથે પાડેલ ફોટા મોબાઇલમાં વોટસએપ સ્ટેટસમાં મુકતો યુવતી દુકાને વસ્તુ લેવા માટે જાય તો પંચાસિયાનો યુવાન પાછળ પાછળ જતો વાંકાનેર: તાલુકાના પંચાસીયા ગામની એક યુવતીને આરોપી સાથે અગાઉ પ્રેમસબંધ હોય અને ત્યાર બાદ ઘરે ખબર પડતા યુવતીને આરોપી સાથે પ્રેમસંબંધ…

સોળ વર્ષની છોકરીને ભગાડી જતા ફરિયાદ

ગાયત્રી રોડ પરથી એસન્સ નાખેલ દારૂ મળી આવ્યો

આરોપી રાજકોટનો વાંકાનેર: અઢાર વર્ષ પુરા ન થયા હોય તેવી વાંકાનેરની સગીર છોકરીને ભગાડી જવાનો વધુ એક બનાવ સીટી પોલીસ સ્ટેશને નોંધાયો છે, આરોપી રાજકોટનો છે…. જાણવા મળ્યા મુજબ તા. ૧૨/૧૦/૨૦૨૫ ના રોજ પોતાની સોળ વર્ષની દીકરી એકલી ઘરે હતી,…

ગ્રામ્ય વિસ્તારની સગીર છોકરીને યુવક ભગાડી ગયો

કોટડા નાયાણીના વૃદ્ધા બાઈક પરથી પડી જતા ઇજા વાંકાનેર: તાલુકાના ગ્રામ્ય વિસ્તારની એક સગીર વયની છોકરીને સાથે કામ કરતો યુવાન ભગાડી ગયાની શંકા હોવાની વાલીએ પોલીસ ફરિયાદ કરી છે…જાણવા મળ્યા મુજબ તા.૦૨/૦૯/૨૦૨૫ ના વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કારખાનામાં કામ કરતી…

ઇન્સ્ટા ફેક ID બનાવતા કરેલો આપઘાતનો પ્રયાસ

મહિકામાં ઝઘડો થતા પત્નીનો ઝેર પી આપઘાતનો પ્રયાસ

સગીરા વિદ્યાર્થિની રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ જૂનાગઢ હોસ્ટેલમાં રહેતી સગીરા સોશિયલ મીડિયા મારફત ઢુવાના યુવાન સાથે સંપર્કમાં આવી હતી રાજકોટ: જુનાગઢ હોસ્ટેલમાં રહેતી સગીરાનો સોશિયલ મીડિયા મારફત વાંકાનેરના ઢુવા ગામના યુવાન સાથે સંપર્ક થયો હતો. આ ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડે ફેક આઇડી…

ઢુવા કારખાનામાંથી સગીર છોકરીનું અપહરણ

કારખાનામાં સાથે કામ કરતા પ્રેમ થઇ ગયેલ વાંકાનેર: છેલ્લા બે વર્ષથી ઢુવા ખાતે આવેલ સીરામીકમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતા મૂળ મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાં રહેતા ફરીયાદીની સગીરવયની દિકરીને આરોપી લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયાનો ગુનો…

પ્રેમી ત્રાસ આપતો હોય પરિણીતાએ દવા પી લીધી

મહિકામાં ઝઘડો થતા પત્નીનો ઝેર પી આપઘાતનો પ્રયાસ

સરધારકા ગામની સીમમાં માસૂમ પુત્રને પણ દવા પીવડાવી: પરિણીતાનું મોત શેખરડી પરણાવેલી પતિને છોડી વગર લગ્ને ગાંગિયાવદર પ્રેમી સાથે રહેતી હતી વાંકાનેર: તાલુકાના ગાંગિયાવદર ગામની યુવતીએ લગ્ન બાદ પતિને છોડી દઈ પોતાના પ્રેમી સાથે ઘરસંસાર શરૂ કર્યા બાદ પ્રેમીએ ત્રાસ…

Content Copying Forbidden !!

error: Content is protected !!