કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category મોરબી

વરસાદી સિસ્ટમને પગલે વહીવટી તંત્ર હાઈ-એલર્ટ

વરસાદી સિસ્ટમને પગલે વહીવટી તંત્ર હાઈ-એલર્ટ

કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ ભારે વરસાદની આગાહીના પગલે ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ કિસાન કોલ સેન્ટરના ટોલ-ફ્રી નંબર ૧૮૦૦ ૧૮૦ ૧૫૫૧ પર સંપર્ક સાધવા અપીલ કરાઈ વાંકાનેર તાલુકા કંટ્રોલ રૂમના મો.નં . 95123 72101 રાજ્યભરમાં પુનઃ સક્રિય થયેલી મજબૂત…

વે-બ્રિજના કેલિબ્રેશન માટે ઈ-ટેન્ડર જાહેર

વે-બ્રિજના કેલિબ્રેશન માટે ઈ-ટેન્ડર જાહેર

તોલમાપ વિભાગનું લાયસન્સ ધરાવતી એજન્સીઓ ઈ-ટેન્ડર ભરી શકશે મોરબી : ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ (GSCSC) મોરબી દ્વારા જિલ્લામાં સરકારી કામગીરીની પારદર્શિતા અને ગુણવત્તા જળવાઈ રહે તે હેતુથી એક અગત્યની જાહેર નિવિદા પ્રસિદ્ધ કરવામાં આવી છે. નિગમના ધારાધોરણ મુજબ…

ધોરણ 6 થી 8 ના શિક્ષકોના પડતર પ્રશ્નો સ્નેહમિલન યોજાયું

₹ 4200 ગ્રેડ પેની માંગને વધુ બળ આપવાનો હેતુ મોરબી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 6 થી 8 માં ફરજ બજાવતા શિક્ષકોના પડતર પ્રશ્નો અને ₹4200 ગ્રેડ પેની લાંબા સમયથી ચાલી રહેલી ન્યાયિક માંગને વધુ બળ આપવા માટે એક ભવ્ય સ્નેહમિલન…

સગીરાના અપહરણ-દુષ્કર્મના આરોપી નિર્દોષ છૂટ્યો

વાંકાનેરની વિવિઘ સીટી સરવે નંબરવાળી મિલકત અંગે પાર્ટીશનનો દાવો નામંજૂર

આરોપીને શંકાનો લાભ મળ્યો વાંકાનેર: મોરબીમાં આવેલ વ્રજ સિરામિકમાં કામ કરતા આ કામના ફરીયાદીએ પોતાની ૧૬ વર્ષ ૫ માસની સગીર પુત્રીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઈરાદે અપહરણ થયા અંગેની ફરીયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ…

યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ યુવાનોને તાલીમ અપાઈ

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

મચ્છુ-૧ ડેમ ખાતે વ્યક્તિ ડૂબે ત્યારે કઈ વૈજ્ઞાનિક પદ્ધતિઓથી બચાવી શકાય તેની જીવંત ફિલ્ડ ટ્રેનિંગ આપવામાં આવી વાંકાનેર: કોઈપણ કુદરતી કે માનવસર્જિત આપત્તિ સમયે સ્થાનિક સ્તરે ત્વરિત કમાન્ડ અને પ્રતિક્રિયા આપવાના ઉમદા આશયથી મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત સાત…

પગપાળા જતા યુવાનને ટ્રકે હડફેટે લીધો

મામલતદાર કે ટીડીઓ ? કયા કામ માટે કઈ કચેરી જવું?

યુવાન કાળકા માતાજીની ટેકરી પાસે રહે છે વાંકાનેર: અહીં કાળકા માતાજીની ટેકરી પાસે રહેતા યુવાનને મોરબીની રવાપર ચોકડી ખાતે અજાણ્યા ટ્રક ચાલકે પગપાળા જતા હડફેટે લઈ ઈજાઓ પહોંચાડવાનો બનાવ બનેલ છે… જાણવા મળ્યા મુજબ મોરબીની રવાપર ચોકડી ખાતે ગત તા.3ના…

જિલ્લામાં ત્રણ દિવસ રાષ્ટ્રીય પોલિયો ઝુંબેશ

મામલતદાર કે ટીડીઓ ? કયા કામ માટે કઈ કચેરી જવું?

તા. ૨૮ થી ૩૦ જૂન બાળકોને અપાશે સુરક્ષા કવચ ભારત દેશ સત્તાવાર રીતે પોલિયો મુક્ત જાહેર થઈ ચૂક્યો છે, પરંતુ વિશ્વના કેટલાક દેશોમાં હજુ પણ પોલિયોનું અસ્તિત્વ હોવાથી આ વાયરસ ફરી ન ફેલાય તે માટે મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ અને…

રાજપૂત સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું કરાશે સન્માન

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

માર્કશીટની ઝેરોક્ષ તા. ૧૧/૭ ને શનિવાર સુધીમાં પહોંચાડવી વાંકાનેર: મોરબી જીલ્લામાં વસતા રાજપૂત (ક્ષત્રીય) પરિવારોના તેજસ્વી વિદ્યાર્થીઓને દરવર્ષે સન્માનીત કરવામાં આવે છે તેવી જ રીતે જુલાઈ માસના છેલ્લા રવિવાર એટલે કે આગામી તા ૨૬/૭ ના રોજ સરસ્વતી સન્માન સમારોહનું આયોજન…

બાળકી સાથે સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનારને સજા

વાંકાનેરની વિવિઘ સીટી સરવે નંબરવાળી મિલકત અંગે પાર્ટીશનનો દાવો નામંજૂર

૨૦ વર્ષની સખત કેદ ફોસલાવીને બાવળની ઝાડીમાં અપહરણ કરી ગયો હતો વાંકાનેર પંથકમાં વર્ષ ૨૦૧૬માં ૭ વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરી તેના પર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય અને ઉગ્ર જાતીય હુમલો કરનાર શખ્સને મોરબીની સ્પેશિયલ પોક્સો કોર્ટે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી…

ખેતીવાડી ખાતાની યોજનાનો લાભ લેવા આઇ – ખેડૂત પોર્ટલ

ખેતીવાડી ખાતાની યોજનાનો લાભ લેવા આઇ - ખેડૂત પોર્ટલ

14 જુન સુધી પોર્ટલ ખુલ્લું રહેશે વાંકાનેર: મોરબી જિલ્લાના ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ કલ્યાણકારી સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે અને આસાનીથી મળી રહે તે માટે સરકારશ્રી દ્વારા www.ikhedut. gujarat.gov.in પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે. જે અન્વયે વર્ષ 2026-27 માટે ખેતીવાડી વિભાગની…

Content Copying Forbidden !!

error: Content is protected !!