કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category મોરબી

રફાળેશ્વર મંદિરે મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ

બે દિવસના મેળામાં રાઇડ્સ માટે શરતી મંજુરી મહાશિવરાત્રી પર્વે મોરબીના પૌરાણિક શ્રી રફાળેશ્વર મહાદેવના સાનિધ્યમાં બે દિવસીય લોકમેળો યોજાય છે જે મેળાનો શુભારંભ થઇ ગયો છે મેળામાં રાઇડ્સને મંજુરી આપવામાં આવી છે સાથે જ ભાવ બાંધણું કરવામાં આવ્યું છે મોરબી…

હજયાત્રીઓ માટે આગામી શુક્રવારે વેક્સીનેશન કેમ્પ

હજયાત્રીઓ માટે આગામી શુક્રવારે વેક્સીનેશન કેમ્પ

વાંકાનેર: મોરબી જીલ્લામાંથી વર્ષ ૨૦૨૬માં હજ કમિટી-ઇન્ડિયા મારફત હજયાત્રાએ જતા તમામ હાજીઓ માટે આગામી તારીખ ૧૩/૦૨/૨૦૨૬ ને શુક્રવારના રોજ વાંકાનેરના ચંદ્રપુર ગામે આવેલ મોહંમદી લોકશાળા, માર્કેટીગ યાર્ડ ની બાજુમાં, જીલ્લા પંચાયત આરોગ્ય શાખા મોરબી અને પીર મશાયખ સાર્વજનિક હોસ્પિટલ દ્વારા…

પ્રોહીબીશનના ગુનામાં નાસતા- ફરતાને પોલીસે પકડયો

વાંકાનેર: તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા ઇસમને મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી પાડયો છે. મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ નાસતા ફરતા ઇસમોને ઝડપી પાડવા માટે પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડ મોરબીના પોલીસ કર્મચારીઓ દ્વારા વાંકાનેર…

ધમકી આપી ટ્રક ઝુંટવી લેનાર શખ્સ સામે ફરીયાદ

ચિત્રાખડામાં ખનીજ માફિયાઓ પર SOG નો દરોડો

ચંદ્રપુર હાઇવે પર રહેતો શખ્સ આરોપી વાંકાનેર: ચંદ્રપુર હાઇવે પર રહેતા એક ઈસમ સામે રફાળેશ્વરના યુવકને ટ્રક વેચાણ કરેલ, દર મહિને યુવક હપ્તા ભરતો તે દરમિયાન યુવકના ઘરે છરી બતાવી આરોપીએ બળજબરી પૂર્વક ટ્રક જુટવી જાનથી મારી નાખવાની ધમકી આપી…

પૂર્વ સૈનિકો/ આશ્રિતો માટે વેબ પોર્ટલ કાર્યરત

પૂર્વ સૈનિકો/ આશ્રિતો માટે વેબ પોર્ટલ કાર્યરત

ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું હવે ફરજિયાત ગુજરાત સરકાર દ્વારા પૂર્વ સૈનિકો અને સ્વ. પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓના કલ્યાણ માટે એક વિશેષ વેબ પોર્ટલ www.esm.gujrat.gov.in કાર્યરત કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લામાં વસવાટ કરતા તમામ પૂર્વ સૈનિકો તથા તેમના આશ્રિતોએ આ વેબસાઇટ પર ઓનલાઈન…

બદલીઓ: મોરબી જિલ્લામાં 4 તલાટીની નિમણૂક

વાંકાનેર/ ટંકારા પોલીસ સ્ટેશનમાં બદલીઓ

એક ના. મામલતદાર અને મહેસુલી તલાટીની જિલ્લા બહાર બદલી મોરબી: ગઈ કાલે ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યના 145 નાયબ મામલતદારોની સામૂહિક જિલ્લા ફેર બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ, સુરત, અમરેલી, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ સહિતના…

બેસ્ટ બીએલઓ તરીકે વાંકાનેરના પંડયાને પ્રમાણપત્ર

ભાગ નંબર-224 ના બીએલઓએ જિલ્લા કક્ષાએ સન્માન વાંકાનેર: તાજેતરમાં દેશના બાર રાજ્યોની સાથે સાથે ગુજરાત સહિત મોરબી જિલ્લામાં સ્પેશિયલ ઇન્ટેનસીવ રિવિઝન SIR મતદારયાદી સુધારણાની કામગીરી કામગીરી કરવામાં આવી છે ત્યારે બુથ લેવલ ઓફિસર BLO એ ઘરે ઘરે ફરીને હાલની મતદાર…

સિરામિક ગ્રુપમાં 5.50 કરોડની જીએસટી ચોરી ઝડપાઇ

સિરામિક ગ્રુપમાં 5.50 કરોડની જીએસટી ચોરી ઝડપાઇ

લેપટોપ, પેનડ્રાઈવ સહિતનું હિસાબી સાહિત્ય કબ્જે માર્ચ મહિનો નજીક આવતા જ જીએસટી વિભાગ સતર્ક બન્યો છે. ડીજીજીઆઈ રાજકોટ દ્વારા બે સિરામિક ગ્રુપ પર દરોડા પાડી અંદાજે 5.50 કરોડની જીએસટી ચોરી ઝડપી લેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મળેલ માહિતી મુજબ…

તા. 31 સુધીમાં બાગાયતી ખેડૂતોએ બીલ રજૂ કરવા

ખેડૂતો માટે વર્ષ 2026-27 ની MSP જાહેર કરાઈ

મોરબી: ચાલુ નાંણાકીય વર્ષ 2025-26 માટે બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ અંતર્ગત અરજી કરી પુર્વ મંજુરી મેળવેલ હોય તેવા અરજદાર ખેડૂત મિત્રોએ જરૂરી સાધનીક કાગળો નાયબ બાગાયત નિયામકની કચેરીએ રજૂ કરેલ ન હોય તેવા તમામ બાગાયતદાર ખેડૂતો સહાય યોજનાઓથી વંચિત…

ચાઈનીઝ તુક્કલ લેન્ટર્ન/ માંઝા, દોરી વેચાણ/ઉપયોગ પર પ્રતિબંધ

ધંધાખારે કોટડા નાયાણીના શખ્સ પર હુમલો

મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીનું જાહેરનામુ તહેવારો દરમિયાન ચાઈનીઝ તુક્કલ/લેન્ટર્ન તથા ચાઈનીઝ માંઝા, ગ્લાસકોટે દોરી, થ્રેડ, સિન્થેટિક કોટિંગ સાથેની પ્લાસ્ટિક દોરી, નાયલોન થ્રેડ દોરી કે જે હવે પ્રતિબંધિત સાધન સામગ્રી તરીકે દર્શાવવામાં આવ્યા છે તેના ઉત્પાદન વેચાણ કે સંગ્રહ પર પ્રતિબંધ મૂકવામાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!