કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category મોરબી

જિલ્લા પંચાયતની 10 મી નવેમ્બરે સામાન્ય સભા

રોડની ખરાબ હાલત અંગે સભા ગજવતાં વાંકાનેરના સદસ્યો

વાંકાનેર તાલુકાની એજન્સીને બ્લેક લીસ્ટ કરાશે મોરબી જીલ્લા પંચાયતની સામાન્ય સભાની આગામી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા 10 ને સોમવારે બપોરે 12:00 કલાકે જીલ્લા પંચાયતના સભાખંડમાં પ્રમુખના અધ્યક્ષસ્થાને આ બેઠક યોજાશે. મોરબી જિલ્લા પંચાયતમાં સામાન્ય સભા રાખવામા…

રાજકોટ-મોરબી ટ્રેનને નજરબાગ સ્ટેશન પર સ્ટોપેજ

રેલવેમાં 10 પાસ માટે સુવર્ણ તક

રાજકોટ: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 09522/09521 રાજકોટ-મોરબી સ્પેશિયલને નજરબાગ સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ આપવામાં આવ્યો છે. આ સ્પેશિયલ ટ્રેનો તેમના નિર્ધારિત સમય અનુસાર 01 નવેમ્બર 2025 થી 31 ડિસેમ્બર 2025 સુધી મંગળવાર અને શુક્રવારને બાદ…

અકસ્માતમાં વિવેકાનંદ સોસાયટીનું રાવલ દંપતી ખંડિત

લાલપર નજીક ગઈ કાલે ત્રિપલ અકસ્માત કારને ક્રેનની મદદથી રોડ સાઈડમાં ખસેડવી પડી વાંકાનેર: મોરબી હાઈવે ઉપર લાલપર નજીક ગઈ કાલે ત્રિપલ અકસ્માત થયો હતો. જેમાં બે ડમ્પર વચ્ચે કાર આવી જતા કારનો ભુક્કો બોલી ગયો હતો. આ બનાવમાં એક…

સરધારકા ગામે શ્રમિકને સાપ કરડતા સારવારમાં

બાઈક સ્લીપ થઈ જતા પલાંસડીના મહિલા ઈજાગ્રસ્ત વાંકાનેર: તાલુકાના સરધારકા ગામે સાપ કરડતા શ્રમિકને હોસ્પિટલે સારવાર માટે લઇ જવાયો હતો બીજા બનાવમાં વાંકાનેરના પલાંસડી ગામે પાદરમાં બાઈક સ્લીપ થઈ જતા મહિલાને ઇજા થતા મોરબી હોસ્પિટલે સારવારમાં લઇ જવાયા હતા… જાણવા…

મોરબીના પ્રાંત અધિકારીની જુનાગઢ બદલી

વાંકાનેર/ ટંકારા પોલીસ સ્ટેશનમાં બદલીઓ

ગાંધીનગરથી પ્રવીણસિંહ ડી. જૈતાવતને મોરબીના પ્રાંત અધિકારી તરીકે મૂકવામાં આવ્યા ગુજરાતના જુદા જુદા જિલ્લાઓની અંદર ફરજ બજાવતા અધિકારીઓની બદલીનો દોર શરૂ થયો છે અને રાજ્ય સરકારના મહેસુલ વિભાગમાં 15 ડેપ્યુટી કલેક્ટર અને પ્રાંત અધિકારીઓની બદલી કરવામાં આવી છે અને બે…

લાભપાંચમના દિવસે જ ડેમુ ટ્રેન રદ

મોરબીમાં પાડાપુલના સમારકામથી છ ડેમુ ટ્રેનો રદ

મુસાફરોને મુશ્કેલી સર્જાવાની શક્યતા વાંકાનેર: ગુજરાતમાં તહેવાર ટાણે જ લોકલ ટ્રેન રદ કરવાની જાહેરાત કરાતા મુસાફરોને હાલાકી થાય તેવી સ્થિતિ સર્જાશે. રાજકોટ ડિવિઝન દ્વારા લાંભ પાંચમ એટલે કે 26 ઓકટોબરના રોજ મોરબીથી વાંકાનેર વચ્ચે દોડતી ડેમુ ટ્રેન રદ કરવામાં આવી…

કોટડા નાયાણીનો શખ્સ ચોરાયેલ મોબાઇલ સાથે પકડાયો

ભીમગુડાનો યુવાન પીધેલ હાલતમાં મોટર સાયકલ સર્પાકારે ચલાવતા પકડાયો વાંકાનેર: મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ ચાર મોબાઇલ સાથે મુળ ગામ-કોટડા નાયાણી સહિત બે ઈસમોને ઝડપી પાડયા છે. બીજા બનાવમાં ભીમગુડાનો યુવાન કેફી પીણું પીધેલ હાલતમાં મોટર સાયકલ સર્પાકારે ચલાવી…

બાઈકમાંથી પડી જતાં હસનપરના માતા-પુત્રીને ઇજા

છકડો રીક્ષા પલટતા નવા ઢુવાનાં આધેડનું મોત

સ્પી ડ બ્રેકરના કારણે અકસ્માત વાંકાનેર: તાલુકાના હસનપર ખાતે રહેતા માતા-પુત્રી બાઇકમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં આવેલ સ્પીડ બ્રેકરના કારણે તેઓ બાઈકમાંથી પડી જતાં બંનેને સારવાર માટે જેતપુર સામુહિક કેન્દ્ર ખાતે લઈ ગયા હતા. જાણવા મળ્યા મુજબ વાંકાનેરના…

સ્ટોન ક્રશરમાં મજુરનો હાથ કપાઈ ગયો

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

ટોળ ગામે બાઈક સ્લીપ મોરબીના જડેશ્વર રોડ ઉપર આવેલ ગાયત્રી સ્ટોનમાં કામ કરતા મજૂરનો હાથ કન્વેયર બેલ્ટમાં આવી જવાના કારણે કપાઈ ગયો હતો જાણવા મળ્યા મુજબ હાલમાં મોરબીના જડેશ્વર રોડ ઉપર આવેલ ગાયત્રી સ્ટોન ક્રશર ખાતે કામ કરતો મૂળ એમપીનો…

Content Copying Forbidden !!

error: Content is protected !!