કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category મોરબી

કોંગ્રેસનું લોકોને જાગૃત કરવા મહાઅભિયાન

“વોટ ચોર ગદ્દી છોડ” ના સૂત્ર સાથે સહી ઝુંબેશનો આરંભ દેશમાં થતાં ચૂંટણીમાં વોટ ચોરી થાય છે તેવો ગંભીર આક્ષેપ કોંગ્રેસના રાષ્ટ્રીય આગેવાન રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલ છે અને ત્યારબાદ સમગ્ર દેશની અંદર વોટ ચોર ગદ્દી છોડના નારા સાથે…

મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે. એસ.પ્રજાપતિની બદલી

થરાદ જિલ્લામાં કલેકટર તરીકે મુકાયા મોરબી: રાજ્ય સરકાર દ્વારા નવરચિત વાવ-થરાદ જિલ્લા કલેકટર તેમજ ડીડીઓ તરીકે બે સનદી અધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે જેમાં મોરબીના લોકપ્રિય જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિને વાવ થરાદ જિલ્લાના પ્રથમ જિલ્લા કલેકટર તરીકે બદલી કરવામાં…

હોટલ માલિકો માટે કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ

ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં પ્રવેશબંધી

મુસાફરોની વિગત પથિક સોફટવેરમાં નોંધી અપલોડ કરવાની રહેશે મોરબી જિલ્લા ખાતે આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગથી કોલસા-મીઠાની મોટાપાયે આયાત-નિકાસ થાય છે, મોરબી જિલ્લો ઔધોગિક દ્રષ્ટિએ ખુબ જ મહત્વપૂર્ણ ગણાય છે. જેમાં દેશ-વિદેશથી મોટા પ્રમાણમાં સીરામીક ટાઇલ્સ ખરીદી માટે વેપારીઓ તથા પ્રવાસીઓની અવર-જવર…

જિલ્લા ફરિયાદ સહ સંકલન બેઠક DDOની અધ્યક્ષતામાં યોજાઈ

ગામ તળમાં ક્યાંય પણ ઉકરડા ન હોય તે બાબત સુનિશ્ચિત કરવા જણાવ્યું મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીએ મોરબીમાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા, ફાર્મર રજીસ્ટ્રી અંતર્ગતની…

માટેલમાં દોઢ વર્ષના બાળકને સાપ કરડી ગયો

ઢુવા પાસે યુવાન બેભાન હાલતમાં મળી આવ્યો કેરાળા અને વોરાવાડ નજીક રહેતા મહિલાને બાઈક સ્લીપ થતા ઇજા વાંકાનેર: માટેલ ગામે રહેતા દોઢ વર્ષના બાળકને સાપ કરડી ગયેલ હતો, બીજા બનાવમાં ઢુવા પાસે યુવાન બેભાન હાલતમાં મળી આવ્યો હતો, કેરાળા ગામના…

માતાના મઢ પગપાળા જતા બે યુવાનોનો અકસ્માત

વાંકાનેર: અહીંના બે યુવાનો વાંકાનેરથી પગપાળા આશાપુરા માતાના મઢ (કચ્છ) ખાતે પગપાળા જઈ રહ્યા હતા ત્યારે મોરબી ત્રાજપર ચોકડી પાસે અકસ્માતમાં ઇજા થઇ હતી…. જાણવા મળ્યા મુજબ વાંકાનેરના બે યુવાનો (1) વિકાસભાઇ નાનજીભાઈ કરીવાર (ઉ.21) અને રાજેશ જીતેષભાઈ કુંઢીયા (ઉ.રર)…

ગુલાબનગરના યુવકને અકસ્માતમાં ઇજા

છકડો રીક્ષા પલટતા નવા ઢુવાનાં આધેડનું મોત

વાંકાનેર: અહીંના ગુલાબનગર રાજાવડલા રોડ, વાંકાનેરના યુવકને અકસ્માતમાં ઇજા થતા દવાખાનામાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો… વાંકાનેરના હસનપર ગામે બ્રીજ પાસે વાહન અકસ્માતમાં ઇજાઓ થતા જેરામભાઇ દેહુરભાઇ ઉધરેજા (ઉ.40) રહે. ગુલાબનગર રાજાવડલા રોડ, વાંકાનેરને સારવાર માટે મોરબીની સિવિલે લઇ…

હડમતિયામાં આવતી કાલથી પાલનપીરનો મેળો

ભારે વાહનોને પ્રવેશ પર પ્રતિબંધ તા. 16 થી 19 સુધી શ્રી પાલનપીર મંદિર ખાતે ભાદરવી નોમ, દશમ અને અગિયારસના મેઘવાળ સમાજ (અનુ.જાતી) દ્વારા પૌરાણિક મેળો ટંકારા: તાલુકાના હડમતીયા નજીક પૌરાણિક પાલનપીર મેળો યોજાય છે, જે મેળાને ધ્યાને લઈને ટ્રાફિક સમસ્યા…

સરકારી સ્કૂલમાં ત્રીજા માળેથી પટકાતાં મોત

રાતાવિરડા કારખાનામાં ઇલેક્ટ્રિક શોર્ટથી મોત

વાંકાનેર: અહીં રહેતા એક યુવકનું મોરબીના રફાળેશ્વર ગામે આવેલ રફાળેશ્વર સરકારી સ્કૂલમાં કોઈ કારણસર ત્રીજા માળેથી પટકાતાં મોત નિપજ્યું હતું. જાણવા મળ્યા મુજબ વાંકાનેર રહેતા આદમભાઈ યશુખભાઈ શેખ (ઉ.વ.૪૦) નામનો યુવક મોરબીના રફાળેશ્વર ગામે આવેલ રફાળેશ્વર સરકારી સ્કૂલમાં કોઈ કારણસર…

પોકસોના આરોપીનો નિર્દોષ છુટકારો

વાંકાનેરની વિવિઘ સીટી સરવે નંબરવાળી મિલકત અંગે પાર્ટીશનનો દાવો નામંજૂર

પલાંસડી વિસ્તારમાં રહેતી સગીરાને ભગાડી જવાનો મામલો મોરબી: વાંકાનેર તાલુકા ગામ પલાંસડી વિસ્તારમાં રહેતી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેથી પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયેલ હતો જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતાં આરોપીનો નિર્દોષ છુટકારો થયો છે.…

Content Copying Forbidden !!

error: Content is protected !!