કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category મોરબી

હાઈકોર્ટ ચીફ જસ્ટીસ દ્વારા બદલીના આદેશ

વાંકાનેર/ ટંકારા પોલીસ સ્ટેશનમાં બદલીઓ

મોરબી જિલ્લાને બે નવા જજ મળ્યા ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ દ્વારા જજોની બદલીના આદેશ આપવામાં આવ્યા છે જેમાં સુરેન્દ્રનગરથી બે જજની મોરબી બદલી કરવામાં આવી છે સુરેન્દ્રનગરના ભાવેશ વી. સંચાણીયા મોરબીના ચીફ જયુડી મેજી.નો ચાર્જ સંભાળશે સુરેન્દ્રનગરના જીતેન્દ્ર જે. જોષી…

મકનસર નજીક રાતાવીરડાના આઘેડને અકસ્માતમાં ઇજા

છકડો રીક્ષા પલટતા નવા ઢુવાનાં આધેડનું મોત

રીક્ષામાં નુકશાન વાંકાનેર: મકનસર ગામ નજીક પૌઢ અને રિક્ષાચાલક બંને રોડ સાઈડમાં ઉભા હતા ત્યારે ટ્રક ચાલકે બંનેને હડફેટે લઈને ઈજા પહોંચાડી હતી તેમજ રીક્ષામાં નુકશાન થયાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે વાંકાનેરના રાતાવીરડા ગામ નવાપર વિસ્તારમાં રહેતા મોજેરામ કેશવદાસ…

સગીરા પર દુષ્કર્મ આચરનારને ૨૦ વર્ષની સખ્ત કેદ

વાંકાનેરની વિવિઘ સીટી સરવે નંબરવાળી મિલકત અંગે પાર્ટીશનનો દાવો નામંજૂર

૩૫ હજારનો દંડ પણ ફટકાર્યો લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે ભગાડી ગયો હતો વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરી અનેક વખત દુષ્કર્મ આચરવાના ગુનામાં આજે સ્પેશ્યલ પોક્સો અને ફાસ્ટ ટ્રેક કોર્ટે આરોપીને કસુરવાન ઠેરવી ૨૦ વર્ષની સખ્ત કેદની સજા…

જિલ્લા ચૂંટણી અધિકારીએ SIR અન્વયે વાંકાનેરની મુલાકાત લીધી

મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરએ મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR ) અન્વયે ગણતરી ફોર્મ વિતરણની કામગીરીની સમીક્ષા માટે જિલ્લાની ત્રણેય વિધાનસભા વિસ્તારની મુલાકાત લીધી હતી. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ તમામ મતદાર નોંધણી અધિકારી અને તમામ મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ…

જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

રાતીદેવડીમાં બાળક તાપણું કરતા દાઝયો

લોકોની ફરિયાદોના નિવારણ માટે મોરબી જિલ્લા કક્ષાએ યોજાતો નવેમ્બર-2025 માસનો ‘ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ આગામી તા.27/11 ના રોજ સવારે 11:00 કલાકે જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાશે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના પ્રશ્નો- ફરિયાદો સબંધિત ખાતાની જિલ્લા કક્ષાની કચેરીનાં વડાને…

મોરબી જિલ્લામાં 30 નવેમ્બર સુધી હથિયારબંધી

ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં પ્રવેશબંધી

સભા ભરવા પર કે સરઘસ કાઢવા ઉપર પ્રતિબંઘ મોરબી જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા તથા લોકોના જાનમાલની સલામતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવો બનવા ન પામે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ બહાર પાડી મોરબી જિલ્લાના સમગ્ર…

વાંકાનેરના વૃદ્ધાનુ છાતીના દુ:ખાવે મૃત્યુ

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

મોરબી સગાના ઘરે ગયા હતા વાંકાનેર: અહીં નાની બજારમાં રહેતા તારાબેન નંદલાલ ગોહેલ (ઉ.66) નામના મહિલા ગઈકાલે બપોરે એકાદ વાગ્યાના અરસામાં મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે હતા ત્યારે ત્યાં તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને તે તેના સગાના ઘરે જતા…

સોલાર કંપની પાસેથી લાંચ લેતા પીજીવીસીએલના ઇજનેર-વચેટિયાની ધરપકડ

કોઇપણ હેરાનગતિ ન કરવા લાંચની માંગણી કરી હતી મોરબીમાં સોલાર પેનલ લગાવવાનું કામ કરતી કંપનીએ સોલાર પેનલ લગાવ્યા બાદ ગ્રાહકને ત્યાં સમયસર ઇલેક્ટ્રીક મીટર લગાવવા માટે પીજીવીસીએલના નાયબ ઇજનેર દ્વારા કંપની પાસેથી લાંચની માંગણી કરવામાં આવી હતી, કંપની વાળાએ એસીબીમાં…

ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા

વાંકાનેરની વિવિઘ સીટી સરવે નંબરવાળી મિલકત અંગે પાર્ટીશનનો દાવો નામંજૂર

9.60 કરોડ ચૂકવવા આદેશ વાંકાનેર: અહીંના અમન એન્ટરપ્રાઈઝના પ્રોપ્રાયટર સરવદી અમીન અલીશાને ચેક રીટર્નના કેસમાં રૂપિયા 9.60 કરોડ ફરીયાદીને વળતર ચૂકવી આપવાનો તેમજ એક વર્ષની કેદની સજાનો હુકમ મોરબી કોર્ટ દ્વારા કરવામાં આવેલ છે…આ કેસની હકીકત એવી છે કે, ફરિયાદી…

બાઈક ચોરી કરતા શખ્સને પોલીસે ઝડપી પાડયો

વાંકાનેર તાલુકા વિસ્તારમાં ચોરી કરેલ મોટર સાયકલો સાથે એક ઇસમને પકડી પાડી આરોપીને મોરબી તાલુકા પોલીસે દબોચી લીધો છે. જાણવા મળ્યા મુજબ મોરબી તાલુકા પોલીસ સર્વેલન્સ સ્ટાફ મોરબી વાંકાનેર હાઇવે શ્યામ હોટલ સામે વાહન ચેકીંગની કામગીરીમાં હોય તે દરમ્યાન એક…

Content Copying Forbidden !!

error: Content is protected !!