કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વાંકાનેર/ ટંકારા પોલીસ સ્ટેશનમાં બદલીઓ

વાંકાનેર/ ટંકારા પોલીસ સ્ટેશનમાં બદલીઓ

કોન્સ્ટેબલ/લોકરક્ષકની કામગીરીને ધ્યાને લઈ બદલીના ઓર્ડર

વાંકાનેર: એફ.આઈ.આર., ફરિયાદ અને પંચનામા લખવા અંગેની કામગીરીને ધ્યાનમાં લઈ વહીવટી સરળતા ખાતર અને જાહેર હિતમાં વાંકાનેર તાલુકાના પોલીસ કર્મચારીઓની બદલી કરવાનો આદેશ મોરબી પોલીસ અધિક્ષક મુકેશ પટેલ દ્વારા આપવામાં આવ્યો છે. જેમાં સારી કામગીરી બદલ કર્મચારીઓને હેડ ક્વાર્ટર અને બેન્ડ વિભાગમાંથી અન્ય પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે. જ્યારે નબળી કામગીરી બદલ પોલીસ કર્મીઓને વિવિધ પોલીસ સ્ટેશનમાંથી હેડ ક્વાર્ટરમાં મૂકી દેવામાં આવ્યા છે.

વાંકાનેર પોલીસ
કાનજીભાઈ જીવાભાઈ ગજીયા-વાંકાનેર સીટી થી પોલીસ હેડ ક્વાર્ટર
બળદેવ પભાભાઈ ડાભી-વાંકાનેર સીટી થી પોલીસ હેડ ક્વાર્ટર
કોમલબેન વિનુભાઈ સરવૈયા – વાંકાનેર સીટી થી પોલીસ હેડ ક્વાર્ટર
રાજલબેન ગોરધનભાઈ સરવૈયા -વાંકાનેર સીટી થી પોલીસ હેડ ક્વાર્ટર
રાહુલભાઈ જાદવભાઈ કાણોતરા – પોલીસ હેડ ક્વાર્ટર થી વાંકાનેર તાલુકા
જયેશ લક્ષ્મણભાઈ વરુ – પોલીસ હેડ ક્વાર્ટર થી વાંકાનેર તાલુકા
વિક્રમભાઈ ગીરધરભાઈ પરાલીયા – પોલીસ હેડ ક્વાર્ટર થી ટંકારા
લાલજી ભોજાભાઈ જોગવા – પોલીસ હેડ ક્વાર્ટર થી વાંકાનેર સીટી
ટંકારા પોલીસ
પુનમ જીલુભાઈ પટેલ – ટંકારા થી પોલીસ હેડ ક્વાર્ટર
મોબતસંગ ગજુભાઈ અસવાર – બેન્ડ વિભાગ થી ટંકારા

Content Copying Forbidden !!

error: Content is protected !!