કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category બાંધકામ

વાંકાનેર તાલુકાના ગ્રામ્ય રોડના ટેન્ડર બહાર પડયા

વીરપરમાં ગટર લાઇન નાખવા 19.21 લાખ ખર્ચાશે

(1) રાતીદેવળી-વાંકીયા-પંચાસિયા (2) કોઠીથી શોભલા મંદિર (3) અદેપરથી પંચાસિયા રોડ (4) અરણીટીંબાથી જીવાપર રોડનો સમાવેશ જડેશ્વર રોડ પરની બાગાયત નર્સરીનું મજબૂતીકરણ થશે વાંકાનેર: તાલુકાના ચાર રોડ રીપેરીંગ અને નર્સરીના મજબૂતીકરણના ટેન્ડર બહાર પડયા છે, વધુ વિગત નીચે મુજબ છે…. (1)…

રોડના કામ પુરા નહીં કરનાર સામે જી.પંચા. માં ઠરાવ

મોરબી જિલ્લા પંચાયતમાં પ્રમુખ કોંગ્રેસના બનશે

વાંકાનેર તાલુકાના ચાર રોડ અધૂરા (૧) અમરસર-મીતાણા રોડથી પ્રતાપગઢ (૨) પાંચદ્વારકાથી અમરસર-મીતાણા (3) અરણીટીંબાથી પીપળીયારાજ અને (૪) માર્કેટિંગ યાર્ડથી રાજાવડલા રોડ વાંકાનેર: ગત જિલ્લા પંચાયતની સાધારણ સભામાં વાંકાનેર તાલુકાના ચાર રોડના કામ સમય મર્યાદામાં પુરા નહીં કરતા બ્લેકલીસ્ટ કરવા દરખાસ્ત…

નવી બનેલી શાળામાં પહેલા વરસાદમાં જ દીવાલમાંથી પાણી આવવા લાગ્યું !

જવાબદારો સામે પગલાં લેવાશે? વાંકાનેર ભાટિયા કુમાર પ્રાથમિક શાળા હજી તો આ વર્ષે જ બની છે વાંકાનેર: તાલુકાની તાલુકા શાળા નં -૧ ની પેટા શાળા શ્રી ભાટિયા કુમાર પ્રાથમિક શાળા હજી તો આ વર્ષે કરોડોના ખર્ચે નવી શાળા બની અને…

અમરસર મિતાણા અને વઘાસિયા રાણેકપર રોડ રીપેર થશે

કુલ 4 કરોડ ઉપરના ખર્ચનો અંદાઝ મોરબી: વાંકાનેર તાલુકાના અમરસર મિતાણા રોડ અને વઘાસિયા – લીલાધારી હનુમાન – રાણેકપરના રીપેરીંગના ટેન્ડર બહાર પડયા છે, આ રોડ રિપેરની ખરેખર જરૂર હતી, ટેન્ડર બહાર પડતા લોકોમાં ખુશી છે વધુ વિગત નીચે મુજબ…

લિંબાળાની ધારે સર્વે મુસ્લિમ સમાજ સમૂહ શાદી યોજાઈ

મદાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજનમાં 11 દુલ્હા-દુલ્હન જોડાયા વાંકાનેર: આજના આધુનિક યુગમાં કારમી મોંઘવારીના સમયમાં સામાન્ય મધ્યમ વર્ગના લોકો ખોટા ખર્ચાથી બચે અને જરૂરત મંદ પરિવારની દીકરીઓ પોતાનું અને પોતાના પરિવારનું ઘર સંસાર સમયસર ચલાવી શકે તેવા ઉદ્દેશ સાથે ત્રીજા…

સગીરાનું લલચાવી ફોસલાવી અપહરણ થયાની ફરિયાદ

માં-બાપ વતન ગયા, પાછળથી શુકુ નસાડી ગયો વાંકાનેર: તાલુકાના લાલપર ગામની સીમમાં આવેલ એક કારખાનામાંથી સગીરવયની દિકરી (ઉ.વ.૧૬ વર્ષ ૭ માસ ૩૦ દિવસ વાળી)ને ફરીયાદીની સંમતિ વગર લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઇ જઇ ગુન્હો કર્યાની…

યુવાનને સાપે દંશ દેતા 108 ની ટીમે જીવ બચાવ્યો

બાઈક સ્લીપ થતા ઇજા વાંકાનેર: માટેલ પાસે એક યુવાનને સાપે દંશ માર્યો હતો અને સારવારમાં બચી ગયો છે, બીજો બનાવ માટેલ પાસે બાઈક સ્લીપ થતા ઇજા થયાનો બન્યો હતો…. વાંકાનેર તાલુકાના માટેલ પાસે 21 વર્ષનો યુવાન જેનુ નામ વનરાજભાઈ કમોભાઈ…

UCC/ વકફ કાયદાના વિરોધમાં મુસ્લિમ સમાજનું આવેદન

વાંકાનેર: તાજેતરમાં સંસદમાંથી વકફ બીલ પસાર કરી કાયદો બનાવવામાં આવ્યો છે જેનો દેશભરમાં મુસ્લિમ સમાજ વિરોધ કરી રહ્યો છે ગઈ કાલે વાંકાનેર ખાતે UCC અને વકફ કાયદાના વિરોધમાં મુસ્લિમ સમાજ દ્વારા રેલી યોજી આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતું.. વાંકાનેર શહેર અને…

ઓળના ત્રણ યુવાનો સામે કેફી પ્રવાહી પીવાનો ગુન્હો

વાંકાનેર: તાલુકાના ઓળ ગામના ત્રણ યુવાનો સામે કેફી પ્રવાહી પીવા અંગેનો કેસ થયો છે, જેમાંથી બે જણા તો બાઇક ચલાવતા હોઈ પોલીસ ખાતાએ કબ્જે કરેલ છે… જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના ઓળ ગામના નવા પ્લોટમાં રહેતા લાભુભાઈ ભીખાભાઈ વિંજવાડીયા (ઉ.45)…

અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ દ્વારા લાડવાનું વિતરણ

વાંકાનેર: આજરોજ તા.10/04/2025 ને ગુરુવાર ના રોજ અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ વાંકાનેર (AAA GROUP WANKANER) દ્વારા હર હંમેશની જેમ આજના ખાસ દિવસ નિમિતે એટલે કે પ્રભુશ્રી મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકના ખાસ દિવસ નિમિતે વાંકાનેરના ખાસ અને નામાંકિત સ્થળ એવા ચાવડી…

Content Copying Forbidden !!

error: Content is protected !!