કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વઘાસીયામાં પોણા બે લાખના ઘરેણાં- રોકડની ચોરી

ઘુનડા (સ) ગામેથી કોપર વાયરની ચોરી

જીવાપર (ટં) માં યુવાને ઝેરી દવા પી લીધી

ટંકારા તાલુકાના ઘુનડા (સ) ગામે રહેતા મહેશભાઈ હિરજીભાઈ રંગપરીયા (ઉ.45)એ અજાણ્યા શખ્સ સામે ચોરીની ફરિયાદ આપેલ છે જેમાં તેને જણાવ્યું છે કે,

ઘુનડા (સ) ગામની સીમમાં ઢબુકીયુ તરીકે ઓળખાતા તળાવમાંથી પાણી ખેંચવા માટે ઈલેક્ટ્રીક મોટર તેઓ દ્વારા મૂકવામાં આવી હતી અને તે ઇલેક્ટ્રીક મોટરના કોપર વાયર 150 ફૂટ જેનો વજન 20 કિલો થાય છે તે 6,000 રૂપિયાની કિંમતના કોપર વાયરની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જીવાપર (ટં) માં યુવાને ઝેરી દવા પી લીધી
જીવાપર (ટં) ગામે કેશુભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતા નાનજીભાઈ ટીડાભાઇ અજનાર નામનો ૨૦ વર્ષનો યુવાન કોઈ કારણસર વાડીએ ઝેરી દવા પી ગયો હોય બેભાન હાલતમાં મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. મોરબી પોલીસે પ્રાથમિક તપાસ કરી આ બાબતે ટંકારા પોલીસને જાણ કરી હતી.

Content Copying Forbidden !!

error: Content is protected !!