કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category ટંકારા

ખેતીવાડી ખાતાની યોજનાનો લાભ લેવા આઇ – ખેડૂત પોર્ટલ

ખેતીવાડી ખાતાની યોજનાનો લાભ લેવા આઇ - ખેડૂત પોર્ટલ

14 જુન સુધી પોર્ટલ ખુલ્લું રહેશે વાંકાનેર: મોરબી જિલ્લાના ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ કલ્યાણકારી સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે અને આસાનીથી મળી રહે તે માટે સરકારશ્રી દ્વારા www.ikhedut. gujarat.gov.in પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે. જે અન્વયે વર્ષ 2026-27 માટે ખેતીવાડી વિભાગની…

ટંકારા ગુનામાં ફરાર આરોપી વાંકાનેરથી ઝડપાયો

કુંભારપરા વિસ્તારમાં આવેલ એક મકાનમાંથી મળી આવ્યો વાંકાનેર: મોરબી જિલ્લા પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ચલાવવામાં આવી રહેલી ખાસ ઝુંબેશ અંતર્ગત ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા જમીન પચાવી પાડવાના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા એક આરોપીને મોરબી…

દેશી બાવળ કાપતા તીથવાના યુવાનને પકડતું વનખાતું

રૂ.૧૦૦૦૦/-ની વસુલાત કરી વાંકાનેર: ટંકારા પાસે વીડી વિસ્તારમાં દેશી બાવળના ઝાડ કાપતા શખ્સને ફોરેસ્ટ ખાતાએ ઝડપી લઇ કાર્યવાહી કરી હતી. ટંકારા તાલુકાના ટંકારા ગામના વન વિભાગ હસ્તકના વીડી વિસ્તારમાં દેશી બાવળના ઝાડનું કપાણ થયેલ હોવાની બાતમી મળતા, નાયબ વન સંરક્ષક…

અમરાપરના રિક્ષા ચાલકે બાઇકને હડફેટે લેતા મોત

છકડો રીક્ષા પલટતા નવા ઢુવાનાં આધેડનું મોત

સિંધાવદર ગામની સીમમાં બેભાન થઈ ગયેલા શ્રમિકનું મોત વાંકાનેર: ટંકારા તાલુકાના અમરાપર રોડ ઉપર આવેલ એચ.પી. પોટરી ફાર્મ પાસેથી પસાર થઈ રહેલ બાઈકને રિક્ષાના ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બાઇક ચાલક યુવાનને ઇજા થઈ હતી જેથી તેનું…

પંચાસીયાના આરોપી પાસેથી ચોરીના 5 બાઈક કબ્જે

લુણસર ગામ પાસે વાહન અકસ્માત રેલ્વે સ્ટેશન નજીક મારામારીમાં ઈજા ટંકારા: પોલીસે મિલકત સંબંધી ગુનાઓમાં મોટી સફળતા મેળવતા, રાજકોટ શહેરમાંથી અલગ અલગ 5 મોટરસાયકલની ચોરી કરનાર એક આરોપીને પકડી પાડયો છે. પોલીસે આરોપી પાસેથી કુલ રૂપિયા 200000 ની કિંમતના 5…

આવતી કાલે પાલિકાના પ્રમુખ/ ઉપપ્રમુખની ચૂંટણી

ધંધાખારે કોટડા નાયાણીના શખ્સ પર હુમલો

મોરબી જિ.પંચાયત પ્રમુખની તા. 23ના ચૂંટણી વાંકાનેર નગરપાલીકા અને પ્રાંત અધિકારીશ્રી દ્વારા જાહેર કરાયેલ સામાન્ય સભાની નોટીસની વિગતો મુજબ આગામી તા. ૧૯-૫-૨૦૨૬ના રોજ નગરપાલીકાના સભાખંડમાં આવવતી કાલે સવારે ૧૧/૩૦ કલાકે સામાન્ય સભા મળશે. જેમાં પ્રથમ વાંકાનેર નગરપાલીકાના પ્રમુખની ચુંટણી અઢી…

મોરબી જિલ્લામાં નવા કલેકટર અને ડીડીઓની નિમણૂક

વાંકાનેર/ ટંકારા પોલીસ સ્ટેશનમાં બદલીઓ

ડીડીઓ તરીકે શ્રી વિદ્યાસાગર વાંકાનેર: રાજ્ય સરકારે ગઈ કાલ બુધવારે એક સાથે 72 સનદી અધિકારીઓની બદલી કરવા હુકમ કર્યા છે. બદલી હુકમ અન્વયે મોરબી જિલ્લા કલેકટર, મ્યુનિસિપલ કમિશનરની બદલી કરવામાં આવી છે. સાથે જ ચાર્જમાં ચાલી રહેલી ડીડીઓની જગ્યા પર…

લિંબાળાના ઢાળ પાસે અકસ્માતમાં ઇજા

છકડો રીક્ષા પલટતા નવા ઢુવાનાં આધેડનું મોત

ઘુનડા પાસે બાઈક સ્લીપ થતા સગીરનું મોત વાંકાનેર: તાલુકાના લિંબાળાના ઢાળ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં પંકજભાઈ ભરતભાઈ પારઘી (ઉ.34) રહે. વાંકાનેર તથા અજય પ્રકાશ મૌર્ય (ઉ.19) રહે. વાંકાનેર વાળાને ઇજા થઈ હતી જેથી ઇજા પામેલા બંને…

મોરબી જિલ્લા પંચાયતમાં પ્રમુખ કોંગ્રેસના બનશે

રોડની ખરાબ હાલત અંગે સભા ગજવતાં વાંકાનેરના સદસ્યો

બેઠક આદિવાસી અનામત છે ભાજપની બહુમતી છતાંય ભાજપ પ્રમુખ નહીં બનાવી શકે મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠક માટે યોજાયેલ ચૂંટણીમાં જિલ્લા પંચાયતની કુલ 24 બેઠકોમાંથી 17 જેટલી બેઠકો ઉપર ભાજપનો વિજય થયો છે પરંતુ જિલ્લા પંચાયતમાં મેજર અપસેટ જોવા મળે…

મતગણતરી અનુસંધાને જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

મોબાઈલ લઇ જવા પર પ્રતિબંધ વાંકાનેર: ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અન્વયે મોરબી જિલ્લામાં યોજાયેલ મતદાન બાદ આવતીકાલે તા. ૨૮/૦૪/૨૦૨૬ ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવનાર છે. આ મતગણતરી પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!