વાંકાનેર તાલુકા પંચાયત ભૂતપૂર્વ કારોબારી ચેરમેનનું અવસાન

ગુરુવારે વાંકાનેર દિગ્વિજયનગર ખાતે બેસણું વાંકાનેર: વાંકાનેર તાલુકા પંચાયત ભૂતપૂર્વ કારોબારી ચેરમેન મૂળ અરણીટીંબાના નિવાસી પ્રદીપસિંહ તખુભા (પી.ટી.) રાણાનું 62 વર્ષની ઉંમરે દુઃખદ અવસાન થયેલ છે..સ્વર્ગસ્થ ભૂતપૂર્વ એસ.એસ.પી. સ્વ. તખુભા રાણાના સુપુત્ર હતા. તા: 31-7-2026 અષાઢ વદ(બીજ) ના અરણીટીંબામાં પી.ટી.…






