કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વાંકાનેર તાલુકા પંચાયત ભૂતપૂર્વ કારોબારી ચેરમેનનું અવસાન

વાંકાનેર તાલુકા પંચાયત ભૂતપૂર્વ કારોબારી ચેરમેનનું અવસાન

ગુરુવારે વાંકાનેર દિગ્વિજયનગર ખાતે બેસણું

વાંકાનેર: વાંકાનેર તાલુકા પંચાયત ભૂતપૂર્વ કારોબારી ચેરમેન મૂળ અરણીટીંબાના નિવાસી પ્રદીપસિંહ તખુભા (પી.ટી.) રાણાનું 62 વર્ષની ઉંમરે દુઃખદ અવસાન થયેલ છે..
સ્વર્ગસ્થ ભૂતપૂર્વ એસ.એસ.પી. સ્વ. તખુભા રાણાના સુપુત્ર હતા. તા: 31-7-2026 અષાઢ વદ(બીજ) ના અરણીટીંબામાં પી.ટી. રાણાએ અંતિમ શ્વાસ લીધા હતા, તેઓ તેમના એક પુત્ર હર્ષદીપસિંહ (846 0000012) કે જેઓ રાજકોટ એડવોકેટ છે, એમને વિલાપ કરતા છોડી ગયા છે…
સ્વર્ગસ્થનું બેસણું વાંકાનેર દિગ્વિજયનગર (પેડક) મેઈન રોડ પર આવેલ “તખ્તવીલા” ખાતે આવતા ગુરુવાર છ તારીખે સાંજે 4 થી 6 વાગ્યે રાખેલ છે
પરમાત્મા તેમના આત્માને શાંતિ આપે…

 

Content Copying Forbidden !!

error: Content is protected !!