સૌથી વધુ લુણસરમાં: તાલુકામાં મોટામાં મોટું તળાવ ઓવર ફ્લો
મેસરિયામાં દીવાલ પડી ગઈ
તાલુકામાં ત્રણ રસ્તા બંધ: વાંકાનેરમાં એક વૃક્ષ ધરાશાયી
વાંકાનેર: પ્રાપ્ત માહિતી મુજબ ગત રાત્રેથી શરૂ થયેલા વરસાદ સાથે ફૂંકાયેલા ભારે પવનના કારણે વાંકાનેર શહેરમાં ઝાલા હોસ્પિટલ નજીક એક મોટું વૃક્ષ રસ્તા પર ધરાશાયી થયું હતું. વૃક્ષ રસ્તા પર પડી જતાં વાહનવ્યવહારને અસર પહોંચી હતી અને થોડા સમય માટે અવરજવરમાં અવરોધ સર્જાયો હતો.


ત્રણ રસ્તા બંધ
વાંકાનેર તાલુકામાં (1) જાલી – દેરાળા (2) ગાંગીયાવદર – રાજસ્થળી અને (3) લુણસર – રાજસ્થળી રોડ બંધ કરાયો છે.
11 વગ્યા સુધીમાં વરસાદના આંકડા
વાંકિયા-3 માં ૩ ઇંચ, મચ્છુ નદીની સપાટી વધતી જાય છે : શેરસીયા મુકમુદીન હસન ઉર્ફે મુક્કાભાઈ (૭૬૦૦૮ ૮૪૯૫૪)
દલડી: સાડા ચાર ઇંચ
મહીકા: 3 ઇંચ સબીરભાઈ (નસીબ બેકરી) 98988 80119
રાણેકપર: 4 ઇંચ બાદી ઈદ્રીસ હુસેનભાઇ(79841 59239)
ઓળ: 4 ઇંચ કાળુભાઇ કાંકરેચા (98799 63331)
વાલાસણ: 4 ઇંચ હુસેનભાઇ સિપાઈ (98254 32778)
લુણસર: સાત ઇંચ (બે તળાવ)એક નવું અને બીજું વાંકાનેર તાલુકામાં મોટામાં મોટું તળાવ ઓવર ફ્લો ફારૂકભાઈ લોલાડીયા (97232 24734)
મેસરીયા: મરડીયા ઇલુભાઈ હાજીભાઈની દીવાલ પડી ગઈ સાદુરભાઈ ભુસડીયા (98792 21622)
કોટડા નાયાણીમાં 2 ઇંચ ડી. એસ. જાડેજા 98793 01988
સવાર સુધી વરસાદની આગાહી છે

