4 ક્લાર્ક 8 નાયબ મામલતદારોનો સમાવેશ
મોરબી જિલ્લા મહેસૂલી તંત્રમાં વહીવટી સરળતા અને કાર્યક્ષમતામાં વધારો લાવવા માટે મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી, મોરબી દ્વારા 3 ઓગસ્ટ, 2026ના રોજ નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરના હસ્તાક્ષરથી બદલીના આદેશો જાહેર કરવામાં આવ્યા છે.


બદલી પામેલ નાયબ મામલતદારો
(1) આર.એલ. ઝાલા: સર્કલ ઓફીસર, વાંકાનેરથી બદલી થઈ સર્કલ ઓફીસર, ટંકારા ખાતે મૂકવામાં આવ્યા.
(2) જે.આર. ખેર: નાયબ મામલતદાર (મતદારયાદી) 67- વાંકાનેરથી બદલી થઈ નાયબ મામલતદાર (એ.ટી.વી.ટી.), હળવદ ખાતે મૂકવામાં આવ્યા.
(3) એ.એસ. જાડેજા: નાયબ મામલતદાર (ઇ-ધરા-2), વાંકાનેરથી બદલી થઈ પુરવઠા નિરીક્ષક, મોરબી ખાતે મૂકવામાં આવ્યા.
(4) પી.વી. સોરીયા: નાયબ મામલતદાર (પી.એમ.પી.), મોરબીથી બદલી થઈ નાયબ મામલતદાર (ઇ-ધરા-2), વાંકાનેર ખાતે મૂકવામાં આવ્યા.
(5) સી.આર. પરમાર: નાયબ મામલતદાર (એ.ડી.એમ.), વાંકાનેરથી બદલી થઈ નાયબ મામલતદાર (એલ.આર.સી., આર.ટી.આઇ., ઈ-સેવા), કલેકટર કચેરી, મોરબી ખાતે મૂકવામાં આવ્યા.
(6) એમ.પી. ભાટીયા: નાયબ મામલતદાર (એ.ટી.વી.ટી.), ટંકારાથી બદલી થઈ નાયબ મામલતદાર (મતદારયાદી), 67- વાંકાનેર ખાતે મૂકવામાં આવ્યા.
(7) જે.સી. પરમાર: નાયબ મામલતદાર (એલ.આર.સી., આર.ટી.આઇ., ઈ-સેવા), કલેકટર કચેરી, મોરબીથી બદલી થઈ સર્કલ ઓફીસર, વાંકાનેર ખાતે મૂકવામાં આવ્યા.
(8) એફ.યુ. માથકીયા: નાયબ મામલતદાર (ચૂંટણી), મોરબીથી બદલી થઈ નાયબ મામલતદાર (એ.ડી.એમ.), વાંકાનેર ખાતે મૂકવામાં આવ્યા.
બદલી પામેલ ક્લાર્કની યાદી
(1) એચ.જે. સુદાણી: કલાર્ક (જમન), વાંકાનેરથી બદલી થઈ કલાર્ક (જમન), ટંકારા ખાતે મૂકવામાં આવ્યા.
(2) એચ.એમ. ડાંગર: કલાર્ક (જમન), ટંકારાથી બદલી થઈ કલાર્ક (એસ્ટા, અપિલ, રજીસ્ટ્રી), પ્રાંત કચેરી, વાંકાનેર ખાતે મૂકવામાં આવ્યા.
(3) એચ.પી. જાડેજા: કલાર્ક (એસ્ટા, અપિલ, રજીસ્ટ્રી), પ્રાંત કચેરી, વાંકાનેરથી બદલી થઈ કલાર્ક (અપીલ), કલેકટર કચેરી, મોરબી ખાતે મૂકવામાં આવ્યા.
(4) એમ.એન. ઝાલા: કલાર્ક (અપીલ) કલેકટર કચેરી, મોરબીથી બદલી થઈ કલાર્ક (જમન), વાંકાનેર ખાતે મૂકવામાં આવ્યા.

