ટંકારા : ટંકારા પોલીસે લતીપર ચોકડી નજીક દરોડો પાડી જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા વલ્લભ ભલાભાઈ પંચાસરા રહે. રાજકોટ અને હારુન સુભાનભાઈ વડગામા રહે. ટંકારા વાળાને વરલી મટકાના સાહિત્ય અને રોકડા રૂપિયા 6,150 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.
Menu Close

Latest News

Menu Close
Latest News

Menu Close