કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

પ્રવર્તમાન રોગચાળાને ધ્યાને લઇ સર્વ રોગ નિદાન કેન્દ્ર

પ્રવર્તમાન રોગચાળાને ધ્યાને લઇ સર્વ રોગ નિદાન કેન્દ્ર

ઓછાં ખર્ચે શ્રેષ્ઠ સારવાર એટલે સત્યમ હોસ્પિટલ
સાચી સલાહ એટલે સત્યમ હોસ્પિટલ- વાંકાનેર

  • જ્યાં હંમેશા આવશ્યક સેવાની દરકાર કરવામાં આવે છે, લોકોના આરોગ્યની ચિંતા કરીને અલગ-અલગ પ્રકારના ડોક્ટરોને બોલાવીને વિવિધ કેમ્પોનું આયોજન કરવામાં આવે છે
    સત્યમ હોસ્પિટલમાં અઠવાડિયાના સાતેય દિવસ ચોવીસ કલાક એમડી ફિઝીશ્યન ડોક્ટર હાજર હોય છે, જ્યાં લોકોની સારવાર માટે સારામાં સારી સર્વિસ આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે, જ્યાં આધુનિક પદ્ધતિથી સુસજ્જ આઇસીયુ જેવી સુવિધા ઉપલબ્ધ છે.

આવતા બુધવારે 7/5/2025 ના સવારના 10 થી 12 વાગ્યા સુધી 

સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં સત્યમ હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટર પુનિત પંડસુબીયા (એમડી ફિઝીશ્યન), જિનેસીસ હોસ્પિટલ રાજકોટના નિષ્ણાંત ડોક્ટર સાગર ખાનપરા (એમએસ ઓર્થો) અને રાજકોટના નામાકિંત ચામડીના રોગોના નિષ્ણાંત ડોક્ટર ઓમદેવસિંહ ગોહિલ સેવા આપશે

જેનો લાભ લેવા વાંકાનેરની જનતાને અનુરોધ કરવામાં આવે છે

સમય: 10 થી 12 તા: 7/5/2025, બુધવાર
સ્થળ: સત્યમ હોસ્પિટલ- વાંકાનેર

* દર મહિનાના બીજા અને ચોથા મંગળવારે હાડકાના રોગના ડોક્ટર રેગ્યુલર મળશે…
* દર મહિનાના પહેલા અને ત્રીજા બુધવારે ચામડીના રોગના ડોક્ટર રેગ્યુલર મળશે…

અઠવાડિયાના સાતેય દિવસ ચોવીસ કલાક એમડી ફિઝીશ્યન ડોક્ટરની સેવા મળી રહે છે

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

પ્રક્રિયા અધૂરી છોડશો નહીં

Content Copying Forbidden !!

error: Content is protected !!