કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

મોરબી : ટાયર ફાટતા ઓઈલ ટેન્કર રેલીંગ તોડી પાણી ભરેલા ઊંડા ખાડામાં ખાબક્યું

આમરણ ગામ નજીક જામનગરથી કચ્છ તરફ જઈ રહેલ ઓઈલ ટેન્કરનું ટાયર ફાટતા નાલાની રેલીંગ તોડીને નીચે પાણી ભરેલા ખાડામાં ખાબક્યું હતું જે અકસ્માતમાં સ્થાનિકોની મદદથી ટેન્કરની કેબીનના કાચ તોડી ટેન્કર ચાલકને સલામત બહાર કાઢવામાં આવ્યો હતો

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ આમરણ ગામના પાદરમાં જામનગર કચ્છ કોસ્ટલ હાઈવે પર નાલા પરથી ઓઈલ ટેન્કર પસાર થતું હતું ત્યારે આગલું ટાયર ફાટયું હતું અને ટેન્કર નાલાની રેલીંગ તોડીને નીચે પાણી ભરેલા ખાડામાં ખાબક્યું હતું જે બનાવની જાણ થતા આસપાસના લોકો દોડી ગયા હતા

ટેન્કરમાં ટેન્કર ચાલક પણ ફસાયેલ હોય જેથી કેબીનનો કાચ તોડી ટેન્કર ચાલકને સલામત બહાર કાઢવામાં આવ્યો હતો જે અકસ્માતમાં ડ્રાઈવરને નજીવી ઈજા થઇ હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે

Content Copying Forbidden !!

error: Content is protected !!