છોડની સમૃદ્ધી સાથે ખેતીને જીવતદાન માટે આજે જ અપનાવો
કેમિકલ વગરનું ગેલેક્સી કમ્પોસ્ટ મરઘાં ખાતર
બાગાયતી ખેતી, ફુલ-છોડ, વૃક્ષ તથા નારીયેળ માટે સ્પેશ્યલ તૈયાર કરેલ 100% નેચરલ ઓર્ગેનિક કમ્પોસ્ટ મરઘાં ખાતર માટે આજે જ સંપર્ક કરો
વર્તમાન સમયમાં ખેડૂતો ખેતીમાં વધુ નફા અને ઉત્પાદન માટે રાસાયણીક ખાતરનો વધુ પડતો ઉપયોગ કરી રહ્યા છે, જેના કારણે દિનપ્રતિદિન ખેતી નિર્જીવ બની જમીન બંજર બનતી જાય છે, ત્યારે સમગ્ર વિશ્વ ફરી પરંપરાગત ઓર્ગેનિક ખેતી તરફ પાછું વળી રહ્યું છે, ત્યારે વાંકાનેર પંથકમાં ગેલેકસી ગ્રુપ દ્વારા ઓર્ગેનિક ખેતી માટે અમૃત સમાન કેમિકલ મુક્ત 100% નેચરલ ઓર્ગેનિક કમ્પોસ્ટ મરઘાં ખાતરનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે, જેના ઉપયોગથી બાગાયતી ખેતી, ફુલ-છોડ, વૃક્ષ તથા નારીયેળ સહિતના ખેત પાકોમાં અસાધારણ પરિણામો મળી રહ્યા છે….
ગેલેક્સી કમ્પોસ્ટ મરઘાં ખાતરના ઉપયોગથી થતાં ફાયદાઓ
0 પોષક તત્વો ધીમી ગતિએ છોડ સુધી પહોંચે છે, જેનાથી લાંબા સમય સુધી અસરકારક રહે છે…
0 જમીનના PH સ્તરનું સંતુલન જાળવે છે…
0 માટીમાં જીવાણુઓ અને ફૂગ જેવા ફાયદાકારક માઇક્રોઓર્ગેનિઝમની સંખ્યામાં વધારો કરે…
0 નાઇટ્રોજન (N), ફોસ્ફરસ (P), પોટેશિયમ (K) સહિત વિવિધ સૂક્ષ્મ પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે…
0 રાસાયણિક ખાતર કરતાં સસ્તું અને સાઈડ ઇફેક્ટ વિહીન…
0 ઝીંક, ઓર્ગેનિક કાર્બન, કેલ્શીયમ, કોપર, તથા તમામ પ્રકારના માઇક્રો ન્યુટ્રીયન્ટસ સાથે…
:: રાસાયણિક ખાતર તથા જંતુનાશક દવાનો ઉપયોગ ઘટાડી ખેતીને પુનઃ જીવંત કરી સમૃદ્ધિ માટે આજે જ અમારો સંપર્ક કરો ::
ગેલેક્સી ઓર્ગેનિક ખાતર
મું. કેરાળા, તા. વાંકાનેર, જી. મોરબી
Mo. 97267 32486
Mo. 99983 54151
નાઇટ્રોજન (N), ફોસ્ફરસ (P), પોટેશિયમ (K) સહિત વિવિધ સૂક્ષ્મ પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે,
પોષક તત્વો ધીમી ગતિએ છોડ સુધી પહોંચે છે, જેનાથી લાંબા સમય સુધી અસરકારક રહે છે,
જમીનના પીએચ સ્તરનું સંતુલન જાળવે છે,
માટીમાં જીવાણુઓ અને ફૂગ જેવા ફાયદાકારક માઇક્રોઓર્ગેનિઝમ્ ની સંખ્યા વધારે છે.
રાસાયણિક ખાતર કરતાં સસ્તું અને સાઈડ ઇફેક્ટ વિહીન
