કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વાડી વિસ્તારમાં રહેતા પ્રસવ પીડિત મહિલાની વ્હારે 108

રસ્તામાં લુણસરિયા ફાટક પાસે ડીલીવરી કરાવી હતી

વાંકાનેર: આજ તારીખ 27/12/25 ના રોજ હાલ સરધારકા વાડી વિસ્તાર તા:-વાંકાનેરમાં રહેતા મૂળ છોટાઉદેપુરના મિતલબેન મહેન્દ્રભાઈ નાયક (ઉંમર:- 35) વાળાને પ્રસવ પિડા ઉપડતા વાંકાનેર જકાતનાકા હાઇવે 108 ને 15 : 37 મિનિટે કોલ મળેલ હતો,

વાડી, ફાર્મ હાઉસ, કારખાના કે પોલ્ટ્રીફાર્મમાં ફેન્સીંગ માટે

પેશન્ટને લઈને હોસ્પિટલ પહોંચાય તેમ નહોતું, રસ્તામાં તપાસ કરતા ડીલવરીના લક્ષણો જોવા મળ્યા અને બેબીને ગળાને ફરતે કોટ વિટાળ્યો હતો, તેને કાળજી રાખી રસ્તામાં લુણસરિયા ફાટક પાસે ડીલીવરી કરાવી હતી અને માતા અને બાળકને તંદુરસ્ત હોસ્પિટલ પહોંચ્યા હતા EMT તરીકે હિતેશ ઝાપડા અને પાયલોટ તરીકે રવિભાઈ દેવમુરારીએ સેવા બજાવી હતી…

Content Copying Forbidden !!

error: Content is protected !!