કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

108 ની ટીમે યુવાનનો જીવ બચાવ્યો

મહિલાએ એસિડ પીધું

વાંકાનેર: રવિવારે સવારે 108 ની ટીમે કોલ મળ્યો હતો કે, વાંકાનેરમાં 26 વર્ષના દિલીપભાઈ ધરમશીભાઈ નામના યુવાનને ખેંચ આવી છે અને તેની તબિયત લથડી ગઈ હતી જેથી વાંકાનેર 108 ના ડો. દર્શન અને ટિમ સ્થળ ઉપર પહોચી હતી અને

ERCP ડો. મહેતાના માર્ગદર્શનથી EMT મિર પ્રવીણ અને પાઇલોટ લાલજીભાઈએ યુવાનને પ્રાથમિક સારવાર આપી જીવ બચાવ્યો હતો અને વધુ સારવાર માટે પીડીયુ સિવિલ હોસ્પિટલ રાજકોટ શિફ્ટ કરેલ હતો.

મહિલાએ એસિડ પીધું
વાંકાનેર તાલુકાના ઢુવા પાસેના અમરધામ પાસે રહી મજુરીકામ કરતા નાનુબેન ઢોલાભાઈ માંગડીયા (ઉ.23) નામની મહિલા અગમ્ય કારણોસર એસીડ પી જતા સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઇ ગયા હતા.

Content Copying Forbidden !!

error: Content is protected !!