મચ્છુ કાંઠા મુક્તિધામ સેવા સમિતિ દ્વારા યોજાનાર સમૂહલગ્નમાં જોડાવવા ઈચ્છનાર સંપર્ક કરે
વાંકાનેરની અમરસિંહજી હાઈસ્કૂલ ખાતે મચ્છુ કાંઠા મુક્તિધામ સેવા સમિતિ દ્વારા 11માં સર્વજ્ઞાતિય સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.



મચ્છુ કાંઠા મુક્તિધામ સેવા સમિતિ દ્વારા આગામી સમયમાં વાંકાનેરની અમરસિંહજી હાઈસ્કૂલ ખાતે આગામી સમયમાં 11માં સર્વજ્ઞાતિય સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ સર્વજ્ઞાતિય સમૂહલગ્નમાં જોડાવવા ઈચ્છતા યુવક, યુવતીઓ અને તેના વાલીઓએ મનીષભાઈ જાડા-8160924548, 9824824882, સાહિલભાઈ-9898363114, હિમાંશુ કોટેચા-9228792287, અર્જુનગીરી ગૌસ્વામી-9033339469, આસ્તિક ઉપાધ્યાય-9898682862, લાડલા ટ્રાવેલ્સ-9998363114 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે..