કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

પાલિકામાં 13 બિનહરીફ: 15 બેઠક માટે ચૂંટણી

વાંકાનેર: નગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ખેંચવાના આજે છેલ્લા દિવસે ફોર્મ પાછા ખેંચાતા 13 ઉમેદવારો બિનહરીફ ચુંટાયેલા જાહેર થયા છે. જેમના નામ નીચે મુજબ છે જેમાં 1 કોંગ્રેસના, 1 બસપાના અને 11 ભાજપના છે….

બિનહરીફ

વોર્ડ નંબર: એક
1 રાહુલ રાજેન્દ્રભાઈ રીબડીયા
2 રીનાબેન બ્રીજેસભાઈ વરીયા
3 શીતલબેન નવઘણભાઈ કડીવાર
4 સંજયકુમાર છગનભાઈ જોડા
વોર્ડ: ત્રણ
5 ડીમ્પલ હેમાંગ સોલંકી
6 ગીતાબેન દીપકભાઈ દોશી
વોર્ડ: ચાર
7 ઝાલા એકતાબેન હસમુખભાઈ
વોર્ડ: પાંચ
8 હર્ષિત દિનેશકુમાર સોમાણી
9 સોનલ જીજ્ઞેશ શાહ
10 દિનેશભાઈ અશોકભાઈ સોલંકી
11 માધવીબેન દિપકભાઈ દવે
વોર્ડ: સાત
12 સુનીતા વિજય મદ્રેસાણીયા
13 જલ્પા ભરતભાઈ સુરેલા

હવે બાકી વધતા કુલ 5 વોર્ડમા નીચે મુજબની 15 બેઠકો માટે ચૂંટણી યોજાશે.

વોર્ડ નંબર: બે કુલ મતદારો: 4711 મતદાન મથકો:5 (વીશીપરા, હાઉસિંગ, અમરપરા, શિવાજી પાર્ક, કામદાર કલ્યાણ કેન્દ્ર, નવજીવન સોસાયટી)
1 નંગાજીભાઈ સવજીભાઈ ભાટી
2 રાજેશભાઈ ભુરાભાઈ બદ્રકીયા
3 ભાનુબેન ભરતભાઈ સારલા
4 જાગૃતિબેન ચેતનકુમાર ચૌહાણ
5 ભૂમિકા અંકીતભાઈ નંદાસીયા
6 પ્રદયુમન ભુપતભાઈ પઢીયાર
7 અમરસિંહ છત્રસિંહ ઝાલા
8 મધુબેન રાજેશભાઈ ધામેચા
9 લક્ષ્મણભાઈ મગનભાઈ માલકીયા
વોર્ડ નંબર: ત્રણ કુલ મતદારો: 4197 મતદાન મથકો:4 (રસિકપરા, જીનપરા, રસાલા રોડ, ધર્મ ચોક, પ્રતાપ પરા, સીટી સ્ટેશન રોડ, ગાંધી બાગ, જીનપરા મેઈન રોડ, કેન્દ્ર પાછળનો ભાગ)
1 અરવિંદભાઈ રામજીભાઈ અંબાલીયા
2 જીગ્નેશભાઈ મહેશભાઈ નાગરેચા
3 ધર્મેન્દ્રસિંહ ગેલુભા જાડેજા
4 અનીલ સલીમભાઈ પંજવાણી
5 મયૂર સશીકાંત પંડયા
6 વિક્રમભાઈ નવિનભાઈ ગેલોચવોર્ડ નંબર:ચાર કુલ મતદારો: 4604 મતદાન મથકો:4 (પ્રતાપ રોડ, સિપાઈ શેરી, પોલીસ લાઈન, રાજાવડલાનો રસ્તો, લક્ષ્મીપરા, ખોજાખાના વાળી શેરી, વાણીયા શેરી, મેઘાણી શેરી, આંબલીવાળી શેરી, સલોત શેરી, લુહાર શેરી, મોમીન શેરી, 25 ચો.વાર રણછોડપરા, આંબેડકરનગર શેરી નં 4)
1 કુલસુમ રજાકભાઈ તરીયા
2 કીતીકુમાર છબીલદાસ દોશી
3 રોશન રસીદભાઈ કુરેશી
4 નાનુભાઈ ભગવાનજીભાઈ ઉઘરેજા
5 તૌફીકભાઈ ઈસ્માઈલભાઈ અમરેલીયા
6 અશરફ અનવરભાઈ ચૌહાણ
7 મહમદ રહેમાનભાઈ રાઠોડ
વોર્ડ નંબર: છ કુલ મતદારો: 3887 મતદાન મથકો:4 (વેલનાથપરા, દીવાનપરા, ગર્લ્સ હાઈસ્કૂલ સામે, સરકારી હોસ્પિટલ, ધોળેશ્વર રોડ, દિગ્વિજયનગર)
1 બ્રિજરાજસિંહ અર્જુનસિંહ ઝાલા
2 દક્ષાબેન હિતેશભાઈ રાઠોડ
3 શન્ની ભરતભાઈ સુરેલા
4 અંજનાબેન નીલેશભાઈ ગોસ્વામી
5 મયુર રમેશભાઈ જાદવ
6 જયશ્રીબેન જયસુખભાઈ સેજપાલ
વોર્ડ નંબર: સાત કુલ મતદારો: 4973 મતદાન મથકો:5 (રણછોડપરા, આંબેડકર નગર, ભરવાડપરા, મનમંદિર, આરોગ્યનગર, એસટી ક્વાર્ટર, ગાયત્રી મંદિર, બ્રહ્મસમાજ, પંચશીલ, વિવેકાનંદ સોસાયટી)
1 દેવાભાઈ રેવાભાઈ ગમારા
2 રમેશભાઈ વસરામભાઈ વોરા
3 તેજાભાઈ રત્નાભાઈ ગમારા
4 વાલજીભાઈ દલાભાઈ સુમેસરા

કેસરી=ભાજપ, લીલો= કોંગ્રેસ, બ્લુ= બસપા, કાળો= અપક્ષ

હવે 16 ફેબ્રુઆરીએ ચૂંટણી છે…

 

Content Copying Forbidden !!

error: Content is protected !!