વાંકાનેર: તાલુકા વી.સી.ઈ. સંચાલકોએ આજે તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી સમક્ષ લેખિત રજુઆત કરી હતી કે…
પંચાયત ગ્રામ ગૃહ નિર્માતા અને ગ્રામ વિકાસ વિભાગ ગાંધીનગર ઠરાવ ક્રમાંક સી.એફ.સી. ૧૦૨૦૨૨ ૧૮-બ સેબ તા. ૧૯-૦૫-૨૦૨૨ અને ક્રમાંક આઈટી ૧૦-૨૦૧૭-૫૧૦ (૫૫૪૦૧૧) આઈટી તા. ૨૦-૧૧- ૨૦૧૮ મુજબ દરેક વી.સી.ઈ ને માસિક કામગીરી મુજબ ઈન્સેટીવ મળવાપાત્ર છે. વી.સી.ઈ. ને આજ દિન સુધી ઈન્સેટીવ ચુકવવામાં આવ્યું નથી. તો વહેલી તકે ઇન્સેટીવ ચુકવવામાં આવે એવી તમામ વાંકાનેર તાલુકાના વી.સી.ઈ. ની નમ્ર ગુજારીશ કરી હતી…