અસરની નમાઝ બાદ પ્રોગ્રામ
વાંકાનેર: આજે 19 સફર ઉલ મુઝફ્ફર બ મુતાબીક 25/8/2024 રવિવારના રોઝ અસરની નમાઝ બાદ હઝરત પીર સૈયદ ઈન્તેખાબ આલમ બાવા સાહેબ રહમતુલ્લાહિ અલયહની દરગાહ શરીફ પર કુરઆન ખ્વાની અને બાદ શજરા શરીફ પઢવામાં આવશે, બાદ સલામ પછી દુઆ થશે અને નિયાઝ તકસીમ થશે તો
તમામ મોમીન ભાઈ બહેન તથા અકીદતમંદ હાઝરી આપી સ્વાબે દારયન હાસિલ કરે ઈનશાઅલ્લાહું તબારક વ તઆલા (આમીન)
મુ, લીંબાળા,નેશનલ હાઇવે નં.27, વાંકાનેર જિલ્લા મોરબી
ઝરે સદારત સજ્જાદાનશીન હઝરત પીર સૈયદ મોહમ્મદ
ફાઝિલશાહ બાવા સાહબ દામત બરકાતહું આલિયા