કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

હિટ એન્ડ રન અકસ્માતમાં મૃતક માટે ૨ લાખનું વળતર

મામલતદારશ્રીને અરજી કરવી

વાંકાનેર: ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ (MORTH) દ્વારા હિટ એન્ડ રન પ્રકારના માર્ગ અકસ્માતોમાં COMPENSATION TO VICTIMS OF HIT AND RUN ACCIDENTS SCHEME-2022 અમલમાં મુકેલ છે. આ યોજના હેઠળ આવા પ્રકારના અકસ્માતોમાં મૃત્યુ પામનારને રૂ.૨,૦૦,000/- અને ગંભીર ઈજાગ્રસ્તોને રૂ.૫૦,૦૦૦/-સુધીનું વળતર મળવા પાત્ર છે. વધુ વિગત નીચે મુજબ છે…

હિટ એન્ડ રન પ્રકાર અકસ્માતોમાં વળતર માટેની અરજી જે તે તાલુકાના મામલતદારશ્રીની કચેરીએ કરવાની રેહશે. આ યોજનાની વધુ માહિતી મામલતદાર કચેરી અથવા મિનિસ્ટ્રી વેબ લિંક https://morth.nic.in તથા www.gicouncil.in/insurance-education/hit-and-run-motor-accidents પરથી મેળવી શકાશે…

Content Copying Forbidden !!

error: Content is protected !!