વાંકાનેર: અહીંના રેલ્વે સ્ટેશન વિસ્તાર શક્તિપરામાં રહેતા એક યુવાનને મારામારીમાં ઇજા થયાનું જાણવા મળેલ છે.
મળેલ માહિતી મુજબ હસનપર પાસેના શક્તિપરામાં રહેતા વિપુલ ભુપતભાઈ મલ નામના 20 વર્ષીય યુવાનને મોરબી તાલુકાના મકનસર ગામ પાસે સર્વિસ રોડ નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થઈ હતી જેથી તેને મોરબી સીવીલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. બનાવનું કારણ અને આરોપીનું નામ જાણવા મળેલ નથી.
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ