વાંકાનેર તાલુકાના માટેલ ગામે રહેતી એક મહિલાને સાપ કરડવાનો બનાવ બનવા પામ્યો છે.
જાણવા મળ્યા મુજબ માટેલ ગામે રહેતા મુસ્કાનબેન વિશાલભાઈ યાદવ નામની 21 વર્ષીય મહિલાને તેના ઘરે કામ દરમિયાન સાપ કરડી જતા વાંકાનેર ખાતે પ્રાથમિક સારવાર લઈને મોરબીની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલ છે.