ગુજરાતમાં કુલ બિનઅનામત જ્ઞાતિઓ ૬૯
ગાંધીનગર: ગુજરાત સરકારે બિનઅનામત જ્ઞાતિઓનું લીસ્ટ જાહેર કર્યું છે, જેમાં કુલ ૬૯ બિનઅનામત જ્ઞાતિઓ છે. લીસ્ટમાં સામેલ જ્ઞાતિઓને સર્ટીફીકેટ અપાશે.
જેથી આ જ્ઞાતિઓ સરકારની બિનઅનામત વેલ્ફર સ્કીમોના લાભ લઈ શકે. નીચે આપેલા લિસ્ટમાં મુસ્લિમની 22 જ્ઞાતિના નામ આપેલ છે.
(1) સિંધી (જે OBC/SEBC માં ન હોય તે) (2) સૈયદ (3) બ્લોચ (4) બાવચી (5) ભાડેલા (મુસ્લિમ)
(6) અલવી વોરા (મુસ્લિમ) (7) દાઉદી વોરા (8) સુલેમાની વોરા (9) મુસ્લિમ ચાકી (10) જલાલી
(11) કાગઝી (મુસ્લિમ) (12) કાઝી (13) ખોજા (14) મલીક (જે OBC/SEBC માં ન હોય તે) (15) મેમણ (16) મોગલ (17) મોલેસલામ ગરાસિયા (18) મોમિન (પટેલ) (19) પટેલ (મુસ્લિમ) (20) પઠાણ (21) કુરેશી (સૈયદ) (22) સમા
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ