જાણવા મળતી પ્રમાણે વાંકાનેર સિટી પોલીસની ટીમને બાતમી મળી હતી કે વાંકાનેર શહેરમાં આવેલ આરોગ્યનગરમાં રહેતા ભદુભાઈ માનસુરીયાએ દારૂના વેચાણ માટે દારૂનો જથ્થો ઉતાર્યો છે જેથી કરીને ત્યાં રેડ કરી હતી ત્યારે ત્યાથી ત્યાંથી દારૂની ૨૨૮ બોટલો મળી આાવી હતી જેથી કરીને પોલીસે ૮૮૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી સંજયભાઈ ઉર્ફે ભદભાઈ કાળુભાઈ માનસુરીયા ઉમર ૨૪) રહે. આરોગ્યનગર વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લઈને આવ્યો હતો તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
Menu Close
Latest News
Menu Close
Latest News
Menu Close