વાંકાનેર: અહીંના વિસ્તારમાં મોમીનોના ગામો પૈકી 16 ગામમાં વકાલિયા પરિવાર રહે છે, નીચે ઘર સંખ્યામાં ઉતરતા ક્રમમાં ગામો અને સંખ્યા આપેલ છે. સૌથી વધુ કોઠારીયા પછી તીથવા અને પછી ચંદ્રપુર તથા પલાંસડીનો નંબર આવે છે…
(1) કોઠારીયા 99
(2) તીથવા 95
(3) ચંદ્રપુર 40
(4) પલાંસડી 39(5) ખીજડોયા 36
(6) જુના રાજાવડલા 35
(7) લજાઈ 29
(8) દીઘલિયા 20(9) નવા રાજાવડલા 18
(10) પંચાસીયા 14
(11) કણકોટ 9
(12) રાણેકપર 5(13) ભોજપરા 5
(14) કાનપર 3
(15) સિંધાવદર 1
(16) પાંચદ્વારકા 1કુલ: 449
ઉપરાંત કડી વિસ્તારમાં પણ વકાલીયા કુટુંબના ત્રણ ગામમાં ચૌદ ઘર સુન્ની મુસ્લિમના હોવાની માહિતી મળી છે, જેમાં નરિમનપુરામાં 8, કોલટમાં 3 અને સેરીશામાં 3 ઘર છે
માહિતી સ્ત્રોત: મોહ્યુદીન વકાલીયા (આઝાદ) ચંદ્રપુર 95104 86486