રૂ. ૧૦,૦૭૦/- કબ્જે
વાંકાનેર: અહીં અમરસિંહજી ગ્રાઉન્ડ રેલ્વે પાટા પાસે જુગાર રમતા રોકડા રૂ. ૧૦,૦૭૦/-સાથે પાંચ જણાને પોલીસ ખાતાએ પકડેલ છે….

જાણવા મળ્યા મુજબ અમરસિંહજી ગ્રાઉન્ડ રેલ્વે પાટા પાસે જુગાર રમતા પકડાતા ગુન્હો જુગાર ધારા કલમ-૧૨ મુજબ નોંધાયો છે, આરોપીઓના નામ નીચે મુજબ છે….

(1) જુમાભાઈ સલેમાનભાઈ રફાઇ (ઉ.23) રહે. આરબવાસ
(2) અશરફભાઈ કરીમભાઈ રફાઈ (ઉ.28) રહે. આરબવાસ
(3) કાસમભાઈ સલીમભાઈ બસેર (ઉ.24) રહે. સીટી સ્ટેશન રોડ
(4) અકબરભાઈ મુસાભાઈ માજોઠી (ઉ.25) રહે. કુંભાર૫રા
(5) જુનેદભાઈ ગફારભાઈ માંડવીયા (ઉ.27) રહે. લક્ષ્મીપરા
