વાંકાનેર: મળતા અહેવાલ મુજબ મચ્છુ -1 માં આજ સવારના આઠ વાગે 30 ફૂટ પાણી ભરાયું છે. 24 કલાકમાં 8 ફૂટ નવા નીર આવ્યા છે.
3900 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. 24 કલાકમાં ડેમ સાઈટ 160 એમએમ (છ ઇંચથી વધારે) વરસાદ પડયો છે. આજ સવારનો 18 એમએમ (પોણો ઇંચ) વરસાદ પડયો છે. મચ્છુ -1 ડેમ 24.72 % ભરાયો છે. અત્યારે પણ વરસાદ ચાલુ છે.