કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વઘાસીયા શાળાના ૮ વિદ્યાર્થીઓ CET ૫રીક્ષામાં કવોલીફાઇડ

મોરબીમાં તૃતિય અને વાંકાનેરમાં પ્રથમ અને તૃતિય વિદ્યાર્થીઓ વઘાસીયા શાળાના

* CET માં વાંકાનેર તાલુકા પ્રથમ નંબર * CET માં મોરબી જિલ્લા તૃતિય નંબર
વઘાસીયા પ્રાથમિક શાળાનું ગૌરવ એટલે * જેનિલ જગોદણા CET માં વાંકાનેર તાલુકા તૃતિય નંબર
 વઘાસીયા પ્રાથમિક શાળાનું ગૌરવ એટલે કૃષ્ણપાલસિંહ જાડેજા
વાંકાનેર: શિક્ષક દિન નિમીતે ઓસ્ટ્રીયા વાયેન યુનિ. ઓસ્ટ્રીયા ના પ્રોફેસર માન. શ્રીમતી પ્રતિક્ષા તિવારીજી હસ્તે સન્માન મેળવતો વઘાસીયાનો વિદ્યાર્થી કૃષ્ણપાલસિંહ જાડેજા

વાંકાનેર: વઘાસીયાના પ્રાથમિક શાળાના આચાર્ય અલ્પેશ દેશાણી સાથે વાત કરતા તેઓને જણાવ્યુ હતું કે, CET એક એવી કસોટી છે કે, જેમાં બાળકનું સર્વાંગી તેમજ લોજીકલ મૂલ્યાંકન થતું હોય છે જેમાં પાસ થવું અને કવોલીફાઇડ થવું એક મહેનતનું કામ છે. જેમાં બાળકોની મહેનતની સાથે સાથે શિક્ષકોની મહેનત અને આવડત ૫ણ જરુરી છે…

તેઓએ આગળ જણાવ્યું હતું કે, અમારા શાળાના ઘોરણ ૫ ના તમામ ૨૧ વિદ્યાર્થીઓએ આ ૫રીક્ષા આપી હતી. અને તેમાંથી ૮ વિદ્યાર્થીઓ કવોલીફાઇડ થયા છે. જે વઘાસીયા શાળા ૫રીવાર માટે ગૌરવની વાત છે. હજુ ૫ણ અમે શાળા સ્ટાફ આવી ૫રીક્ષાઓ વઘુમાં વઘુ બાળક આપે અને અને તેઓનું એક લોજીકલ માઇન્સ સેટ તૈયાર થાય તેવા પ્રયત્નો કરતા રહીશું…

Content Copying Forbidden !!

error: Content is protected !!