વાંકાનેર: પશ્ચિમ રેલવે રાજકોટ ડિવિઝને ડિવિઝનલ રેલવે મેનેજર (કોઠી કંપાઉન્ડ- રાજકોટ) તરફથી કુલ 10 ઝોનના કામના ટેન્ડર બહાર પાડવામાં આવેલ છે.

વાંકાનેરનો ઈ ટેન્ડર નં DRM-RJT-2024-25-E-07 માં સમાવેશ કરવામાં આવેલ છે. 2024-25 ના ઝોન નંબર 1B માટે નવા કામો અને તમામ સામાન્ય સમારકામ રૂ. 5 લાખ સુધીના એટલે કે સુરેન્દ્રનગર (સિવાય) થી


વાંકાનેર (સહિત); આસિસ્ટન્ટ ડિવિઝનલ એન્જીનીયર, વાંકાનેરના અધિકારક્ષેત્ર હેઠળનું આ કામ છે. જેમાં ખર્ચની રકમ અંદાજિત 80,80,083.69 રૂપિયા અંદાજેલ છે આ કામની ટેન્ડર ફી 1,61,600 રૂપિયા અને

ટેન્ડર ખોલવાની તારીખ 11/6/2024 ના 15=00 કલાકે રાખેલ છે. વધુ વિગત www.ireps.gov.in માં ઉપલબ્ધ છે.
કમલ સુવાસ ન્યુઝના ગ્રુપમાં અમે કોઈને Ad કરતા નથી, જેમણે સમાચાર જોઈતા હોય તેમણે Join થવાનું રહે છે
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

