વાંકાનેર તાલુકામાં દાદીવારા કડીવાર 20 ગામડા અને વાંકાનેર શહેરમાં ગુલશન સોસાયટીમાં મળીને કુલ 861 ઘર છે. આ આંકડો 2014 માં પ્રગટ થયેલ કડીવાર કુટુંબના અહેવાલ પરથી લીધેલ છે. જો કે છેલ્લા આઠ વર્ષમાં આમાં વધારો થઇ ગયો હશે.
ઘરની સંખ્યાને ધ્યાને લઇ ઉતરતા ક્રમમાં ગામ દીઠ ઘરની સંખ્યા નિચે મુજબ છે. સૌથી વધુ ઘર પીપળીયા રાજમાં અને વાલાસણમાં છે.
