આ રોડ માટે કુલ ચાર ટેન્ડર બહાર પડયા
વાંકાનેર તાલુકાના બહાર પડેલ ટેન્ડરમાં વાંકાનેર પલાસ માથક રોડ માટેના કુલ ચાર ટેન્ડર બહાર પડયા છે. જેમાં નીચે મુજબનો સમાવેશ થાય છે. આ બધા ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ (આવતી કાલની) 16/12/2023 છે.





(1) ડામર પટ્ટા પ્રદાન કરીને Cr-Ir-Fdr થી વાંકાનેર પલાસ માથક રોડ કિમી 20/00 થી 28/600 માટે એસ્ટીમેન્ટ 24,68,472 રૂપિયા છે,
(2) વાંકાનેર પલાસ માથક રોડ કિમી 4/700 થી 20/00 માટે એસ્ટીમેન્ટ 24,68,542 રૂપિયા છે,
(3) વાંકાનેર પલાસ માથક રોડ કિમી 20/00 થી 28/600 એસ્ટીમેન્ટ 24,68.472 રૂપિયા છે,
(4) વાંકાનેર પલાસ માથક રોડ કિમી 4/700 થી 20/00 માટે એસ્ટીમેન્ટ 24,68,542 રૂપિયા છે…
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો
