કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ટંકારાની બજારમાં બાઈક અચાનક સળગી ઉઠયું

અમરાપર મહિલા પકડાઈ

ટંકારા: અહીંની મેઈન બજારમાં બપોરના સમયે એક બાઈકમાં અચાનક આગ લાગી હતી બાઈક ભડભડ સળગી ઉઠતા ખરીદી અર્થે આવેલા ગ્રાહકોમાં ભયનો માહોલ છવાયો હતો સદનસીબે બનાવમાં કોઈ જાનહાની થવા પામી નથી…ટંકારા દેરી નાકા રોડ પરના શો રૂમ પાસે એક બાઈકમાં ઓચિંતી આગ લાગી હતી અને આગ લાગતા બાઈક સળગવા લાગ્યું હતું જેથી સ્થાનિક વેપારીઓ પાણી છાંટી આગ પર કાબુ મેળવવામાં લાગી ગયા હતા પરંતુ આગ કાબુમાં નહિ આવતા વેપારીએ ફાયર સેફટીનાબાટલાની મદદથી આગ કાબુમાં લીધી હતી બાઈક સળગી ઉઠ્યું તેની નજીકમાં કપડાની દુકાન હતી જેથી થોડીવાર માટે વેપારીઓ સહીત સૌ કોઈના જીવ પડીકે બંધાયા હતા પરંતુ સમયસર આગ પર કાબુ મેળવી લેતા દુર્ઘટના ટળી હતી અને બનાવમાં કોઈ જાનહાની ના થતા વેપારીઓ રાહતનો શ્વાસ લીધો હતો…અમરાપર મહિલા પકડાઈ
અમરાપર ટોળ રોડ ઉપર આવેલ ઝુપડા પાસે સુમીતાબેન પરેશભાઈ નટુભાઈ વાઘેલા પોતાના હાથમા પ્લાસ્ટીકનુ કેન લઇ જતી હોય પોલીસે મહીલાને રોકી પ્લાસ્ટીકના કેનમાં આશરે પાંચેક લીટર જેટલુ કેફી પ્રવાહી સાથે પકડેલ છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!