કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ભાટિયા સોસાયટીમાંથી 1 લાખનો 'વિદેશી' મળ્યો

ચિત્રાખડા પાસેથી બિયર ભરેલ બોલેરો પકડાઈ

રૂ.૨૨,૧૮,૦૦૦/-નો મુદામાલ ઝડપાયો

વાંકાનેર: તાલુકાના ચિત્રાખડા ગામેથી ઉડવી ગામ જવાના રસ્તેથી વીજળીયા, તા. થાનગઢના ત્રણ જણા સામે બિયરનો જથ્થો ભરેલ બોલેરો પકડી એલસીબી મોરબીએ કુલ કિ.રૂ.૨૨, ૧૮,૦૦૦/-ના મુદામાલ ઝડપી ગુન્હો દાખલ કરેલ છે…

જાણવા મળ્યા મુજબ આરોપીઓએ એકબીજા સાથે મેળાપીણુ કરી આરોપી નં.(૩) પ્રવીણ ઉર્ફે પરમેશ હકાભાઇ ઝાલાએ બોલેરો પીક અપ ગાડી રજી,નં, GJ13AX 6305 વાળીમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો અંગ્રેજીદારૂ/બિયરનો જથ્થો ભરેલ બોલેરો આરોપી નં(૧) ભરતભાઈ હકાભાઇ ઝાલા (ઉ.23) તથા (૨) પ્રકાશભાઇ ગીધાભાઈ ઝાલા (ઉ.19)ને હેરાફેરી કરવા આપી આરોપી (૧) તથા (૨) નાઓસ્તુતિ આંખની હોસ્પિટલ (વાંકાનેર) તરફથી

બોલેરો ગાડીમાં ઇંગ્લીશદારૂની પાર્ટી સ્પેસ્યલ વ્હીસ્કીની કાચની કુલ બોટલો નંગ- ૫૪૦ કિ.રૂ.૬,૪૮,૦૦૦/-તથા અલગ-અલગ બ્રાંડના ૫૦૦ મીલીના બિયર ટીન નંગ-૪૪૬૪ કિ.રૂ.૯, ૬૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૨ કી.રૂ. ૧૦,૦૦૦/- તથા બોલેરો પીક અપ ગાડી કી.રૂ.૬,૦૦,૦૦૦/-મળી કુલ કિ.રૂ.૨૨,૧૮,૦૦૦/-ના મુદામાલ સાથે આરોપી નં.(૧) તથા (૨) હાજર મળી આવી તથા આરોપી નં(૩) હાજર નહી મળી આવતા ગુન્હો-પ્રોહી.એકટ ક-૬૫(એ)(ઈ), ૧૧૬(બી), ૮૧,૯૮(૨) મુજબ દાખલ થયો છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!