કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

દારૂ સાથેની બોલેરો જોધપર પાસેથી પકડાઈ

વાંકાનેર: મેસરીયા ચેકપોસ્ટના પોલીસ સ્ટાફે વાહન ચેકીંગ દરમ્યાન એક બોલેરોમાં દેશી દારૂ લઇ જતા બે ઈસમોને પકડયા છે.

ગેલેક્સી હોસ્પિટલમાં જનરલ ફિજીશીયન ડો. વિનીત રાજપૂતની સેવાનો પ્રારંભ

આ અંગેની મળતી વિગતો પ્રમાણે પોલીસ સ્ટાફે ભલગામ તરફથી નીકળેલી એક સફેદ કલરની બોલેરો પીકઅપ વાહનનો પીછો કરી

કોઠીથી જોધપર ગામ વચ્ચેના રસ્તા ઉપર બોલેરોના ઠાઠામાં રહેલ અલગ અલગ બચકામાંથી બુંગીયા નંગ-૧૧ર પકડેલ છે.

ધમલપરના ગ્યાસુદીન અને હબીબહાજીસાહેબ તરફથી ઈદ મુબારક

બોલેરો ચાલક અને તેમાં બેઠેલ ચોટીલા તાલુકાના (૧) વીજયભાઈ મોહનભાઈ મકવાણા (ઉ.વ.૨૧) રહે.રાજપરા અને (૨) જયંતીભાઈ દેવશીભાઈ ચૌહાણ (ઉ.વ.૩૬) રહે. ચિરોડા વાળા સામે કાયદેસર કાર્યવાહી કરેલ છે.

કાર્યવાહીમાં અનાર્મ પોલીસ હેડ કોન્સટેબલ મયુરધ્વજસિંહ હરીશચંન્દ્રસિંહ જાડેજા, પો.કોન્સ. હરીચંદ્રસિંહ ઝાલા, સંજયસિંહ જાડેજા, વીજયભાઈ ડાંગર તથા રવીભાઈ કલોત્રા જોડાયેલ હતા.

હથિયાર ધારાના જાહેરનામાનો ભંગ:
(1) કાછીયાગાળાના કાનાભાઇ ભીખાભાઇ કડીવાર અને (2) ભલગામના દેવરાજ બચુભાઈ જોગરાણા સામે હથિયાર ધારાના જાહેરનામાનો ભંગ સબબ કાર્યવાહી
પીધેલ:
(1) દીવાનપરા પૂજા પાન પાછળ રહેતા નાગજી ગાંડુભાઇ કોરડીયા (2) પરશુરામ પોટરી મિલ પ્લોટના રાજેન્દ્રસિંહ ભરતસિંહ કૌશલ્યા (3) આરોગ્યનગર કબ્રસ્તાન પાછળ રહેતા અરવિંદ પોપટભાઈ રાઠોડ અને (4) પલાંસડીના નવઘણ સોમાભાઈ પારજીયા પીધેલ પકડાયા છે.
ટ્રાફિક નિયમના ભંગ:
ભાટિયા સોસાયટીના ભરત રમણીકભાઇ પરમાર સામે ટ્રાફિક નિયમના ભંગ સબબ કાર્યવાહી

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!