કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ખખાણામાંથી ડીલક્ષ વ્હીસ્કી ઇંગ્લીશની બોટલ મળી

કેરાળાના ઈકો અને નાગલપરના મોટર સાયકલ ચાલક રોંગ સાઇડમા ચલાવતા પકડાયા

વાંકાનેર: ખખાણાના રહીશ સુરેશભાઈ છગનભાઇ ગોધાણી પાસેથી ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર ભારતીય પરપ્રાંત બનાવટની મેક ડોવેલ્સ નં.૧, ડીલક્ષ વ્હીસ્કી, ઓરીજીનલ, ૭૫૦ એમ.એલ. ની ફોર સેલ ઇન પંજાબ ઓન્લી કાચની કંપની સીલપેક ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૦૧ કી.રૂ.૩૭૫/- ની પોતાના રહેણાંક મકાનમાં પોલીસ રેઇડ દરમ્યાન હાજર નહીં મળી આવી ગુન્હો પ્રોહી. એક્ટ કલમ ૬૫(એ), ૧૧૬(બી)મુજબ નોંધાયો છે….

કેરાળાના ઈન્દ્રજીતપરી રાજેશભાઇ ગોસ્વામી પોતાના હવાલા વાળી મારુતી કંપનીની ઈકો રજી.નં. GJ-36-AC-7783 વાળી પુર ઝડપે અને ગફતલ ભરી રીતે માણસની જીંદગી જોખમાઈ તે રીતે બેફીકરાયથી રોંગ સાઇડમા જીનપરા જકાતનાકા પાસે ચલાવી નીકળી મળી આવતા ગુન્હો બી.એન.એસ.. કલમ-૨૮૧ તથા એમ વી એકટ ક-૧૮૪, ૧૭૭ મુજબ નોંધાયો છે…

જો તમને આંતરરાષ્ટ્રીય નંબર +697 અથવા +698 પરથી પણ કૉલ આવી રહ્યો છે, તો તમારે આવા કૉલ્સને અવગણવા જોઈએ. આવા કોલ ઓનલાઈન કૌભાંડ અથવા માર્કેટિંગ માટે કરવામાં આવે છે. તમે આ નંબરોને બ્લોક કરી શકો છો. જો તમે આકસ્મિક રીતે ફોન ઉપાડ્યો હોય તો પણ તમારી કોઈપણ અંગત માહિતી શેર કરવાનું ટાળો…

એવી જ રીતે નાગલપરના અરુણભાઇ મસાભાઇ ગુંદારીયા પોતાના હવાલા વાળુ હિરો કંપનીનુ સ્પ્લેન્ડર મો.સા. રજી.નં.-GJ-36-AG-7970 વાળુ પુર ઝડપે અને ગફતલ ભરી રીતે માણસની જીંદગી જોખમાઇ તે રીતે જીનપરા જકાતનાકા પાસેબેફીકરાયથી રોંગ સાઇડમા ચલાવી નીકળી મળી આવતા ગુન્હો બી.એન.એસ..કલમ-૨૮૧ તથા એમ વી એકટ ક-૧૮૪, ૧૭૭ મુજબ નોંધાયો છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!