વાંકાનેર: તાલુકાના મેસરીયા ગામનો એક શખ્સ ગામના ધાવડી માતાજીના મંદિરવાળી શેરીમાંથી ઇંગ્લીશ દારૂના ચપલા સાથે પકડાયો છે…
જાણવા મળ્યા મુજબ મેસરીયાનો જયરાજભાઇ પ્રતાપભાઇ ધાધલ (ઉ.વ.19) ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર અલગ અલગ બ્રાન્ડના ભારતીય પરપ્રાંત બનાવટના, ૧૮૦ML નાફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી લખેલ કાચના કંપની શીલપેક ઇંગ્લીશ દારૂના ચપલા નંગ-૧૪ કી.રૂ.૧,૪૦૦/- નો મુદ્દામાલ પોતાના કબ્જામાં રાખી નીકળી મળી આવતા ગુન્હો પ્રોહીબીશન એક્ટ કલમ ૬૫એ, ૧૧૬બી મુજબ નોંધાયો છે…