બાઈક પર દારૂની હેરાફેરી પકડાઈ: છરી સાથે બે જણા પકડાયા
ટંકારા: સજનપર – ધુનડા રોડ પર એક ડમ્પર હડફેટે રીક્ષા આવી જતા નાના બાળકનું માથું ફાડી નાખેલ અને મરણ નીપજેલ છે.
જાણવા મળ્યા મુજબ સજનપર ગામે દુર્લભજીભાઈ પટેલની વાડીમાં રહેતા રહે. મુળ- મેથાણ ગામ જી-દાહોદ વાળા જયેશકુમાર પારસીંગભાઇ ભાભોર / આદિવાસી (ઉ.વ.-૨૯) એ ફરિયાદમાં લખાવેલ છે કે ગઈ તા-૨૭/૦૬/૨૦૨૪ ના રોજ રાત્રીના એક સી.એન.જી. રીક્ષામાં બેસીને સજનપર જતી વખતે ધુનડા (સજનપર) ગામેની બહાર આવેલ તબેલાથી થોડે આગળ પહોંચતા સામેથી એક ડમ્પર ચાલક સ્પીડમાં આવેલ અને રીક્ષાને ઠોકર મારતા ડમ્પરની એંગલ ફરિયાદીના દિકરા યુવરાજનું
માથુ ફાડી નાખેલ હતુ. તેમની પત્ની તથા રીક્ષા ચાલકને પણ ઈજા થયેલ હતી. ડમ્પર ચાલક ત્યાંથી જતો રહેલ હતો. ૧૦૮ માં મોરબી સરકારી દવાખાને સારવારમા ગયેલ હતા.
બાઈક પર દારૂની હેરાફેરી પકડાઈ
મિતાણા પાણીના ટાંકા પાછળ રહેતા અબુભાઈ ગાંડુભાઈ જખાણીયા (ઉ.વ.55)
પોતાના હવાલાવાળુ હિરો કંપનીનુ બ્લેક લાલ કલરના પટા વાળુ મોટર સાયકલ જેના રજીસ્ટર નંબર જોતા જીજે ૩૬ જે ૫૭૩૦ જેની કિંમત રૂપિયા ૨૦,૦૦૦ વાળામાં દેશીદારૂ લીટર ૦૬ કિમત ૧૨૦ હેરફેર કરતા મળી આવતા કુલ મુદ્દામાલ રૂપિયા ૨૦,૧૨૦ સાથે ધરપકડ કરી છે અને પ્રોહી એકટ કલમ ૬૬૫ એ, ૯૮૨ મુજબ ગુન્હો નોંધી પોલીસ ખાતાએ કાર્યવાહી કરેલ છે.છરી સાથે બે જણા પકડાયા
છત્તર ચોકડી પાસે રાજકોટ કોઠારીયા મેઈન રોડ પર રહેતા કાનાભાઇ કરણસિંહ ચુડાસમા અને રતનપર વિવેકાનંદ સોસાયટીમાં રહેતા હેમંત રણજીતભાઇ મકવાણા પાસેથી છરી મળી આવતા કાયદેસર પોલીસ કાર્યવાહી